Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઈસ પ્યાર કો ક્યા નામ દે?યુવકે બે પ્રેમિકા સાથે કર્યા લગ્ન કર્યા, વાંચો કિસ્સો

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાલિયા ગામે રવિવારના રોજ યુવકે પોતાની બે પ્રેમિકા સાથે  લગ્નમંડપમાં સાત ફેરા લીધા હતા.

06 June, 2022 05:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

GSEB Result: ધોરણ 10નું પરિણામ 65.18 ટકા, જાણો કયા જિલ્લાએ મારી બાજી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.

06 June, 2022 12:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુરતમાં બનેલા ઓમ નમઃ શિવાય નામના હીરા દ્વારા ગ્રીનલેબે સર્જ્યો વિશ્વ વિક્રમ

ચીનને પછડાટ આપી ભારત નો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો

06 June, 2022 11:37 IST | Surat | Partnered Content

ગુજરાતમાં ડાંગે મારી બાજી

ગઈ કાલે ૧૨મા ધોરણનું સામાન્ય પ્રવાહનું ૮૬.૯૧ ટકા પરિણામ જાહેર થયું, ડાંગ જિલ્લાનું સૌથી વધુ ૯૫.૪૧ ટકા રિઝલ્ટ

05 June, 2022 08:53 IST | Ahmedabad | Shailesh Nayak


અન્ય આર્ટિકલ્સ

ભરતસિંહે પરિવારની સમસ્યા માટે પણ પૉલિટિક્સને જવાબદાર ગણાવ્યું

ભરતસિંહે પરિવારની સમસ્યા માટે પણ પૉલિટિક્સને જવાબદાર ગણાવ્યું

ગુજરાત કૉન્ગ્રેસના આગેવાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ રાજકારણમાંથી શૉર્ટ ટાઇમ બ્રેકની જાહેરાત કરી

04 June, 2022 11:52 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ક્ષમા બિંદુ (ફાઈલ તસવીર)

પોતાની જાત સાથે લગ્ન કરવા જતી ક્ષમાને ‘ક્ષમા’ નહીં

વડોદરાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર બીજેપીનાં ઉપપ્રમુખ સુનીતા શુક્લએ આ લગ્નને સામાજિક દૂષણ ગણાવીને વડોદરાના કોઈ પણ મંદિરમાં તેનાં લગ્ન ન થવા દેવાની કરી જાહેરાત

04 June, 2022 11:47 IST | Mumbai | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

બનાસકાંઠાના ખેડૂતો પાણી મુદ્દે પરેશાન, દિવા પ્રગટાવી કર્યો વિરોધ

ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા કઈ નવી નથી. બનાસકાંઠા જિલ્લામાં હાલ લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

03 June, 2022 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

અખબારોમાં પણ છવાઈ મોદી લહેર, ગુજરાતી મીડિયા હાઉસે આ રીતે વધાવ્યો મોદીના વિજયને

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારે તરફ મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે જુઓ ગુજરાતના અખબારોએ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિજયને વધાવ્યો.
30 January, 2024 12:16 IST | Mumbai | Aashutosh Desai

ફાઇલ તસવીર

હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે-તાજેતરમાં કૉંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

તેમણે પાર્ટીના રાજ્ય એકમ તેમ જ ટોચના નેતૃત્વના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા

31 May, 2022 02:12 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai: મુંબઈ સીરિયલ બ્લાસ્ટ મામલે ગુજરાતથી 4 આરોપીઓની ધરપકડ બાદ ન્યાયિક અટક

મુંબઈના રહેવાસી ચાર આરોપીઓના નામ અબુ બકર સૈયદ કુરૈશી, મોહમ્મદ શોએબ કુરૈશી અને મોહમ્મદ યૂસુફ ઇસ્માઇલ છે.

31 May, 2022 12:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૯૭ ગામોને પાણી મળે એ માટે થરાદમાં ખેડૂતોએ રૅલી યોજી

મોટી સંખ્યામાં ખેડૂતોએ રૅલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને પાણી આપવા ઉગ્ર રજૂઆત કરી હતી

31 May, 2022 08:37 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.

17 October, 2024 11:50 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK