Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્પોર્ટ્સ સમાચાર વીડિયોઝ

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

18 August, 2023 01:24 IST | Mumbai
Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

અનુપમા સિરીયલને પગલે દરેક ડ્રોઇંગરૂમમાં સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહ ચર્ચાતું નામ બની ચૂક્યું છે ત્યારે આ રોમન શિલ્પ જેવા દેખાતા એક્ટર પાસેથી જાણીએ તેમનો મૉડલિંગ અને એક્ટિંગની જર્ની વિશે અને એમના અવાજમાં ગીત સાંભળવાનું ભૂલતા નહીં.

23 March, 2023 02:01 IST | Mumbai
January 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

January 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો

તમારું ભવિષ્ય 2021ના જાન્યુઆરી મહિનામાં કેવું રહેશે? એસ્ટ્રો ચિરાગ જે બેજન દારુવાલાનાં બ્લેસ્ડ દીકરા છે તેઓ જણાવે છે તમને કે તમારી સન સાઇન એટલે કે બર્થ ડેટ અનુસારની રાશી પ્રમાણે કેવો રહેશે આ મહિનો...

23 March, 2023 02:00 IST | Mumbai
જુઓ, ગ્લેમરસ ડેઈઝી શાહ કેમ સજેસ્ટ કરે છે gujaratimidday.com

જુઓ, ગ્લેમરસ ડેઈઝી શાહ કેમ સજેસ્ટ કરે છે gujaratimidday.com

gujaratimidday.com હવે નવા રંગ રૂપમાંતૈયાર છે. માતૃભાષાની મીઠાશ માણવા મળશે, સાથે જ જાણીતા લેખકોની લોકપ્રિય કૉલમ પણ વાંચી શક્શો એક જ ક્લિક પર. જુઓ ગુજરાતી ગ્લેમરસ ગોરી ડેઈઝ શાહ કેમ ફેન્સને સજેસ્ટ કરે છે gujaratimidday.com

 
23 March, 2023 01:59 IST | Mumbai
યુવરાજની સામે કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં એવું લાગતું હતું : કોહલી

યુવરાજની સામે કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં એવું લાગતું હતું : કોહલી

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં પોતાના પરના દબાણને હટાવવાનું શ્રેય યુવરાજ સિંહને આપતાં કહ્યું હતું કે ‘યુવરાજ જે રીતે બૉલને ફટકારી રહ્યો હતો. મને તેની સામે એવું લાગતું હતું કે હું કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં. હું જ્યાં સુધી ૫૦ રન સુધી નહોતો પહોંચ્યો ત્યાં સુધી સરખી રીતે બૅટિંગ નહોતો કરી શક્યો. યુવરાજના આવ્યા બાદ તેણે મારા પરનું તમામ દબાણ હટાવી દીધું. તે જે રીતે રમી રહ્યો હતો એવું તે જ રમી શકે. તેણે યૉર્કર બોલમાં પણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પાકિસ્તાનને સંપૂર્ણપણે દબાણમાં લાવી દીધું તેમ જ મને બીજા છેડા પર ટકવા માટે સમય આપ્યો. તેના આઉટ થયા બાદ મેં મોરચો સંભાળ્યો. તેની ઇનિંગ્સે મૅચનું પાસું પલટાવી નાખ્યું હતું

23 March, 2023 01:47 IST | Mumbai
મિતાલી રાજને સેમી ફાઇનલ મૅચની ટીમમાં શા માટે ન લીધી?

મિતાલી રાજને સેમી ફાઇનલ મૅચની ટીમમાં શા માટે ન લીધી?

ભારતીય ક્રિકેટ ર્બોડના વહીવટદારો ભારતની સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજને ઇંગ્લૅન્ડ સામેની મહત્વની વિમેન્સ T૨૦ વર્લ્ડ કપ સેમી ફાઇનલ મૅચમાં શા માટે ડ્રૉપ કરી એ બાબતે ભારતની વિમેન્સ ક્રિકેટ-ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને મિતાલી રાજને મળશે. ભારતની વિમેન્સ ટીમ ઇંગ્લૅન્ડ સામે T૨૦ વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ૮ વિકેટે હારતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતે ગ્રુપ-રાઉન્ડની ચારેય મૅચ જીતી હતી જેની બે મૅચમાં મિતાલી રાજે ફિફ્ટી ફટકારી હતી. ર્બોડના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે મિતાલી રાજ કદાચ લેખિતમાં વિમેન્સ ક્રિકેટના મૅનેજર (ક્રિકેટ ઑપરેશન્સ) સબા કરીમને આ બાબતે પોતાનું મંતવ્ય જણાવશે.

23 March, 2023 01:46 IST | Mumbai
 ઇન્ઝિમામ-ઉલ-હક વિષે ફટકાબાજ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું?

ઇન્ઝિમામ-ઉલ-હક વિષે ફટકાબાજ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે શું કહ્યું?

ફટકાબાજ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે થોડા સમય પહેલાં અમદાવાદની મુલાકાત લીધી અને ત્યારે RJ હર્ષિલે તેમની સાથે કરી હતી ખાસ વાતચીત. આ એ સમયની વાત છે જ્યારે હજી કોરોનાએ ગુજરાતનો ભરડો નહોતો લીધો. જુઓ વીડિયો.

12 April, 2020 05:08 IST |
સચિન તેન્ડુલકરે 'મિડ ડે'ને આપ્યો હતો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ

સચિન તેન્ડુલકરે 'મિડ ડે'ને આપ્યો હતો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ


ગોડ ઓફ ક્રિકેટ સચિન તેન્ડુલકરે મેદાન પરથી ભલે નિવૃત્તિ લીધી હોય, પરંતુ મેદાન બહાર સચિનનું ફેન ફોલોઇંગ સ્હેજ પણ ઘટ્યું નથી. હાલ પણ સચિન તેન્ડુલકરને મળવા, તેમને સાંભળવા ફેન્સ પડાપડી કરે છે. ત્યારે મિડ ડે તમારા માટે લાવ્યું છે માસ્ટર બ્લાસ્ટરનો પહેલો વીડિયો ઈન્ટરવ્યુ. 1989માં ટોમ ઓલ્ટરે સચિનનો આ ઈન્ટરવ્યુ કર્યો હતો.

08 March, 2019 10:53 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK