Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



શા માટે ‘બિગ બૉસ’ને હંમેશ માટે પોતાની લાઇફમાંથી ડિલીટ કર્યો છે અમિત સાધે?

અમિત સાધે ૨૦૦૨માં આવેલી સિરિયલ ‘ક્યું હોતા હૈ પ્યાર’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી

06 June, 2022 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મહેશ ભટ્ટની ફિલ્મમાં કામ કરવાની છે જાસ્મિન ભસીન

મહેશ ભટ્ટની ફિલ્મમાં જાસ્મિન ભસીન કામ કરવાની છે. તે ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી.

05 June, 2022 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મેં રફીસા’બ માટે ગીત ગાયું હતું : કમલ હાસન

તેમની ‘વિક્રમ’ આજે રિલીઝ થઈ રહી છે

03 June, 2022 03:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બુક વધી ગઈ હોવાથી ઘરને રીડિઝાઇન કર્યું મુગ્ધા ચાપેકરે

સેટ પર પણ સમય મળતાં તે બુક વાંચતી જોવા મળે

03 June, 2022 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

કરણ કુન્દ્રા

આપણો દેશ અફઘાનિસ્તાન નથી કે કોઈ પણ બંદૂક લઈને ફરી શકે : કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રાએ ટ્વીટ કર્યું હતું

01 June, 2022 03:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવોલીના ભટ્ટાચાર્જી

ટીવી ઍક્ટર કહીને હજી પણ અમને બૉલીવુડ દ્વારા રિજેક્ટ કરવામાં આવે છે : દેવોલીના

૭૫મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હિના ખાને ઇન્ડસ્ટ્રીમાં થતા ભેદભાવ વિશે વાત કરી હતી

01 June, 2022 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ વી. ગ્રોવરના લગ્નની તસવીર

નવી શરૂઆત

કરણ વી. ગ્રોવરે તેની લૉન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ પોપ્પી જબ્બલ સાથે લગ્ન કરી લીધાં છે

01 June, 2022 02:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

અંજન શ્રીવાસ્તવઃ જ્યારે નવી અને જુની `વાગલે કી દુનિયાએ મળીને કરી `દિલખુશ` પાર્ટી

એંશીના દાયકામાં ઉછરેલા દરેક માણસ માટે "વાગલે કી દુનિયા" એખ ખાસ સિરીયલ રહી છે. જાણીતા કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણના પાત્ર કોમન મેનથી પ્રેરિત આ ધારવાહિક લોકોની સાંજ સુધારતું. વાગલે કી દુનિયાનું પાત્ર ભજવનારા અંજન શ્રીવાસ્તવ સિરિયલ્સ અને ફિલ્મોના રસિયાઓ માટે જરાય અજાણ્યું નામ નથી. તેમના હાવભાવ, પાત્ર સાથેનું તાદાત્મ્ય આજે ચાળીસી વટાવી ચુકેલા દરેકને યાદ હશે.  તાજેતરમાં જ અંજન શ્રીવાસ્તવનો 74મો જન્મદિવસ ઉજવાયો. મજાની વાત એ છે કે જુના વાગલેકી દુનિયાના અભિનેતાઓની સાથે આ ઉજવણીમાં ભળ્યા નવી વાગલે કી દુનિયાના અભિનેતાઓ. વાગલે કી દુનિયા સિરિયલને જેડી મજીઠિયાએ પુનર્જન્મ આપ્યો છે. અંજનજીના પરિવાર અને ખાસ મિત્રો સાથેની આ સાંજ યાદગાર રહી - જુઓ તેનો પુરાવો તસવીરોમાં. 
03 June, 2022 05:03 IST | Mumbai

ફાઇલ તસવીર

તો શું હવે શૈલેષ લોઢા બાદ બબીતા​​જી પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને કહેશે અલવિદા?

મીડિયા અહેવાલો અનુસાર `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં બબીતા ​​જીનો રોલ કરનાર અભિનેત્રી મુનમુન દત્તા પણ શો છોડવા જઈ રહી છે

23 May, 2022 08:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

તારક મહેતા છોડ્યા બાદ આ નવા શોમાં જોવા મળશે શૈલેષ લોઢા, પ્રોમો આવ્યો સામે

શો વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી અને તેના પ્રસારણ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

21 May, 2022 08:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લતા મંગેશકર

લતા મંગેશકરે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું કેમ બંધ કર્યું હતું?

સોનુ નિગમે જણાવ્યું છે કે લતા મંગેશકરે કયાં કારણોસર સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું બંધ કર્યું હતું.

21 May, 2022 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.

18 August, 2023 01:24 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK