Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન Interview

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.

23 January, 2024 03:20 IST | Mumbai
Heart Stealers: શાંતનુ મહેશ્વરી અને અશનૂર કૌરને ગમે છે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ Celebrity Talk

Heart Stealers: શાંતનુ મહેશ્વરી અને અશનૂર કૌરને ગમે છે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ

એક્ટર શાંતનુ મહેશ્વરી (Shantanu Maheshwari) અને અશનૂર કૌર (Ashnoor Kaur)નું નવું ગીત રિલીઝ થયું, "મૈં તો તૂટ ગયા" અને આ ગીત છે ગજબ રોમેન્ટિક. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માંડીને વાત કરી શૂટિંગ એક્સપિરીયન્સની. બંન્ને જણા નવી પેઢીનાં હોવા છતાં તેમને ઓલ્ડ સ્કૂલ રોમાન્સ બહુ ગમે છે, જાણો શા માટે

23 January, 2024 03:20 IST | Mumbai


Geetaben Rabari : કચ્છી કોયલે જ્યારે દર્શન કરવા જતાં માંડી ગોઠડી

ગીતાબેન રબારી (Geetaben Rabari) જેમની સાદગી જ તેમની કળાનું શિરમોર છે તેમણે જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે વાત માંડી ત્યારે તેમણે પોતાના ગમતાં ગીતોની પણ વાત કરી અને જણાવ્યું કે તેમની જર્નીનો શ્રેય તે કોને આપે છે. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ. 

18 August, 2023 01:24 IST | Mumbai

Sudhanshu Pandey: અનુપમાનો વનરાજ એટલે જાણે હાર્ટથ્રોબ પોસ્ટર બૉય

અનુપમા સિરીયલને પગલે દરેક ડ્રોઇંગરૂમમાં સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહ ચર્ચાતું નામ બની ચૂક્યું છે ત્યારે આ રોમન શિલ્પ જેવા દેખાતા એક્ટર પાસેથી જાણીએ તેમનો મૉડલિંગ અને એક્ટિંગની જર્ની વિશે અને એમના અવાજમાં ગીત સાંભળવાનું ભૂલતા નહીં.

23 March, 2023 02:01 IST | Mumbai



Soha Ali Khan: સ્ત્રીએ માતા બન્યા પછી પોતાનું ધ્યાન રાખવામાં `ગિલ્ટ` ન અનુભવું

સોહા અલી ખાન, એક્ટર છે, લેખક છે અને સાથે સાથે એક મા પણ છે. એક વિશેષ ઇવેન્ટમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માતૃત્વ, સ્વાસ્થ્ય અને બાળકોની તાલીમ અંગેની કેટલીક રસપ્રદ ટિપ્સ આપી. જાણવા માટે જુઓ આ વિશેષ મુલાકાત.

10 October, 2023 02:36 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK