Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ફૉરેનથી આવ્યા પછી સેક્સલાઇફ બગડી ગઈ

આ ઉંમરને કારણે પરિવર્તન છે કે પછી તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે એટલે? તેને સેક્સમાં રસ જ નથી હોતો. હું બહુ મનાવું ત્યારે તૈયાર થાય. મેં ક્યારેય જબરદસ્તી નથી કરી.

01 June, 2022 10:38 IST | Mumbai | Dr. Mukul Choksi

મૅસ્ટરબેશનને લીધે મારી હાઇટ વધતી બંધ થઈ ગઈ છે, શું કરું હું?

કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું, પણ ઊંઘમાં જ થઈ જતું હોય તો મારે શું કરવું? શું હું આ આદત છોડવાથી હાઇટ વધે ખરી? 

31 May, 2022 11:10 IST | Mumbai | Dr. Mukul Choksi

બાળક જોઈતું ન હોવાથી અમે દસ દિવસે સેક્સનો નિયમ બનાવ્યો છે

પહેલાં અમે વીકમાં બે-ત્રણ વાર સેક્સ કરતાં, પણ પછી અમે નક્કી કર્યું કે હવે દસ દિવસે એક જ વાર સેક્સ કરીશું. સ્ટાર્ટિંગમાં એ દિવસની રાહ જોતા અને એક્સાઇટમેન્ટ રહેતું, પણ હવે સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગઈ છે.

30 May, 2022 01:58 IST | Mumbai | Dr. Mukul Choksi

બધા દીકરાને લાડ કરે ને મારે ધાક રાખવાની

દીકરાને ખૂબ પ્રેમ કરતો હોવા છતાં તેને સાચા સંસ્કાર આપવા માટે થઈને તેની સામે મારે કડક ચહેરો રાખવો પડે છે. દિલમાં એ કઠે છે, પણ શું કરવું?

27 May, 2022 01:42 IST | Mumbai | Sejal Patel


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

કેવી રીતે ખબર પડે કે પતિ એક્સાઇટમેન્ટ લેવલ પર પહોંચ્યા છે?

હસબન્ડને શું ગમે છે એ તેને પૂછીને જ હું કોઈ ચેષ્ટા કરતી હોઉં છું.

24 May, 2022 06:38 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

ઇમિજિયેટ ડિસ્ચાર્જના ડરને લીધે મૅરેજ પહેલાં જ બીક લાગવા માંડી છે

તમને એક ખાસ વાત કહેવાની કે કેટલાક માટે મૅસ્ટરબેશન વધુ એક્સાઇટિંગ પુરવાર થતું હોય છે અને એનું સાયન્ટિફિક રીઝન પણ છે

23 May, 2022 07:26 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

શું દીકરાને ગ્રૂમ કરવા માટે કડવું ન કહેવાય?

સંતાનોને ગ્રૂમ કરવા હોય તો ક્યારેક કડવું પણ કહેવું જ પડે

20 May, 2022 04:45 IST | Mumbai | Sejal Patel


ફોટો ગેલેરી


પ્રતીકાત્મક તસવીર

આલ્કોહૉલ છોડ્યા પછી હસબન્ડને હવે સેક્સમાં ઇન્ટરેસ્ટ જ નથી રહ્યો

હમણાં પેલી હર્બલ દવા બંધ કરતાં ફરીથી સેક્સ-લાઇફ સાવ ડલ થઈ ગઈ છે. શું સ્પર્મની ક્વૉન્ટિટી અને સેક્સની ઇચ્છાને વધારી શકાય ખરી?

03 May, 2022 11:51 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

પૉર્નસાઇટ કરતાં મારી પેનિસ ક્યાંય નાની છે

મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે જેટલું વધુ ઇરેક્શન એટલી પેનિસની સાઇઝ પણ વધારે. મારે શું કરવું જેથી મારી પેનિસની સાઇઝ વધે? મને ટેન્શન છે કે મારી વાઇફ આ જોશે તો તેને કેવું લાગશે? 

02 May, 2022 04:28 IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર

લગ્ન પહેલાં જ દીકરો વહુઘેલો થઈ ગયો છે

મને મદદની જરૂર હતી તો એ તેણે પોતાની ઑફિસના માણસ પાસે કામ કરાવી લીધું. હજી તો લગ્ન પણ નથી થયાં ત્યાં તે વહુઘેલો થવા લાગ્યો? લગ્ન પછી તો શું થશે? 

29 April, 2022 10:53 IST | Mumbai | Sejal Patel


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK