Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વીડિયોઝ

મનોરંજન વીડિયોઝ

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.

23 January, 2024 03:20 IST | Mumbai
Heart Stealers: શાંતનુ મહેશ્વરી અને અશનૂર કૌરને ગમે છે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ

Heart Stealers: શાંતનુ મહેશ્વરી અને અશનૂર કૌરને ગમે છે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ

એક્ટર શાંતનુ મહેશ્વરી (Shantanu Maheshwari) અને અશનૂર કૌર (Ashnoor Kaur)નું નવું ગીત રિલીઝ થયું, "મૈં તો તૂટ ગયા" અને આ ગીત છે ગજબ રોમેન્ટિક. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માંડીને વાત કરી શૂટિંગ એક્સપિરીયન્સની. બંન્ને જણા નવી પેઢીનાં હોવા છતાં તેમને ઓલ્ડ સ્કૂલ રોમાન્સ બહુ ગમે છે, જાણો શા માટે

23 January, 2024 03:20 IST | Mumbai
Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

Bhoomi Trivedi: જ્યારે આખી રાતના ઉજાગરા પછી ગાયું હુસ્ન પરચમ

ભૂમિ ત્રિવેદીને (Bhoomi Trivedi) કોણ નથી ઓળખતું. તેના બુલંદ અવાજમાં એક અનોખી મિઠાશ પણ છે. લૉકડાઉનમાં `ગેંદાફુલ`નું ગુજરાતી વર્ઝન શૂટ કેવી રીતે કર્યું તેની વાત સાથે તે શેર કરે છે. તેણે બૉલીવુડમાં અનેક ગીતો ગાયા છે પણ હુસ્ન પરચમ ગીત ગાયું ત્યારે તે લાંબા કલાકોથી ઉંઘી સુદ્ધાં નહોતી. શું હતો એ અનુભવ? શેર કરે છે આ બુલંદ અવાજ વાળી મધુરી બુલબુલ...

07 November, 2023 12:03 IST | Mumbai
મળો `ટીચર ઓફ ધ યર`ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

મળો `ટીચર ઓફ ધ યર`ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..

31 August, 2023 02:04 IST | Mumbai
Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

Madalsa Sharma Chakraborty: વનરાજની આ ગોર્જિયસ ગર્લફ્રેન્ડ છે ફેમસ એક્ટ્રેસની દીકરી

મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.

18 August, 2023 01:24 IST | Mumbai
એક યુનિક પ્રેમકથા કહેતી ફિલ્મ અંગે અમૃતા ખાનવિલકર અને આદિનાથ કોઠારેની મુલાકાત

એક યુનિક પ્રેમકથા કહેતી ફિલ્મ અંગે અમૃતા ખાનવિલકર અને આદિનાથ કોઠારેની મુલાકાત

ચંદ્રમુખી - એક નવલકથા પરથી બનેલી મરાઠી ભાષાની ફિલ્મમાં ઘણું બધું એવું છે જે પહેલીવાર કરાયું છે. અમૃતા ખાનવિલકર (Amruta Khanwilkar) અને આદિનાથ કોઠારે (Adinath Kothare), પ્રસાદ ઓક દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના મુખ્ય અભિનેતાઓ છે. રાજકારણી અને તમાશાની ડાન્સર વચ્ચેના રોમાન્સની આ ફિલ્મમાં થ્રિલ પણ છે, લાગણી પણ છે, છળ કપટ પણ છે. જાણો કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવાના અનુભવ અંગે શું કહ્યું.

24 May, 2023 12:09 IST | Mumbai
Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ગુપ્તા, આ પાત્ર આપણા સૌના દિલમાં ઘર કરી ગયું છે. આ ઇન્ટરવ્યુમાં જાણો શ્વેતાએ પહેલી વાર ગન પકડી ત્યાર શું થયું અને કેમ તેની મમ્મીને તેણે સ્ક્રીન પરની કિસ વિશે છેલ્લી ઘડી સુધી કહ્યું હતું...

02 May, 2023 12:26 IST | Mumbai
Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

Happy Diwali: કોવિડ કાળમાં દિવાળીની શુભેચ્છાઓ તમારા વ્હાલા સેલેબ્રિટીઝ તરફથી

ગુજરાતી મિડ ડે ડૉટ કોમના વાચકો અને વ્યુઅર્સ માટે જાણો કયા સેલિબ્રટીઝે દિવાળીની શુભેચ્છાઓ મોકલી, જાણો શું સંદેશો આપવા માગે છે તેઓ. કોરોના કાળમાં તેમની શુભેચ્છાઓ બહેતર વર્ષની કામના કરી રહી છે.

18 October, 2022 05:49 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK