Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આ છે ‘કભી ઈદ કભી દિવાલી’નો સલમાન

આ ફિલ્મનું શૂટિંગ હાલમાં સલમાને મુંબઈમાં શરૂ કર્યું છે

07 November, 2023 11:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Salman Khan અને Shehnaaz Gill એક સાથે આ ફિલ્મમાં દેખાશે, સેટ પરની તસવીરો લીક

હવે `કભી ઈદ કભી દિવાલી`ના શૂટ વચ્ચે એક્ટ્રેસ શેહનાઝ ગિલ (Shehnaaz Gill Video) પણ દેખાવાની છે, સેટ પરથી સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળી રહી છે.

07 November, 2023 11:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘રક્ષાબંધન’ થિયેટર્સમાં રિલીઝ કરવા જેવી ફિલ્મ છે : આનંદ એલ. રાય

આ ફિલ્મમાં અક્ષયકુમાર અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં દેખાશે

18 August, 2023 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કિસ મેં કિતના હૈ દમ?

અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને પ્રભાસની ‘આદિપુરુષ’ની હવે બૉક્સ-ઑફિસ પર ટક્કર થશે

18 August, 2023 01:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

 અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ (સૌ. ટ્વિટર)

Independence day: બૉલિવૂડ સેલેબ્સ રંગાયા દેશભકિતના રંગમાં

આઝાદીના આ પર્વ પર દરેક નાગરિક સૌ  કોઈને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે બૉલિવુડ સ્ટાર્સે પણ પોત-પોતાના અંદાજમાં ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શહીદોને યાદ કરી તેમના સંધર્ષનો વાગાળ્યા હતાં. 

07 August, 2023 02:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન

સલમાન-સાજિદની દોસ્તીમાં આવી છે દરાર?

સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા વચ્ચે ક્રીએટિવ મતભેદ આવતાં તેમની દોસ્તીમાં દરાર આવી હોવાની ચર્ચા છે.

31 July, 2023 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌટ

બૉલીવુડમાં કોઈ મારી દોસ્તીને લાયક નથી : કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે બૉલીવુડમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જેને તે દોસ્ત કહી શકે. તે હાલમાં અર્જુન રામપાલ સાથેની તેની ‘ધાકડ’ને પ્રમોટ કરી રહી છે.

31 July, 2023 02:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સ્વદેશી શૉર્ટ વીડિયો એપ Chingariએ તાજેતરમાં પોતાના પ્લેટફૉર્મ પર $Gari, એક સ્વદેશી ક્રિપ્ટોક્યૂરેન્સી ટોકન, શનિવારે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. 
29 December, 2023 03:29 IST | Mumbai | Abhisha Rajgor

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

સમન્થા અને રણવીર સાથે કામ કરી રહ્યાં છે?

બન્નેએ સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો છે

07 June, 2022 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘વિક્રમ’નું પોસ્ટર

‘વિક્રમ’ને મળેલો પ્રેમ મેં આ પહેલાં ક્યારેય નથી જોયો : લોકેશ કનગરાજ

આ ​ફિલ્મમાં કમલ હાસનની સાથે વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલે પણ કામ કર્યું છે

07 June, 2022 12:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ

‘ધાકડ’ની નિષ્ફળતાને લઈને ચૂપકી તોડી કંગનાએ

તેણે નેગેટિવિટી જોઈને કહ્યું, ૨૦૨૨નું વર્ષ હજી પૂરું નથી થયું

07 June, 2022 12:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Heart Stealers: શાંતનુ મહેશ્વરી અને અશનૂર કૌરને ગમે છે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ

Heart Stealers: શાંતનુ મહેશ્વરી અને અશનૂર કૌરને ગમે છે ઓલ્ડ સ્કૂલ રોમેન્સ

એક્ટર શાંતનુ મહેશ્વરી (Shantanu Maheshwari) અને અશનૂર કૌર (Ashnoor Kaur)નું નવું ગીત રિલીઝ થયું, "મૈં તો તૂટ ગયા" અને આ ગીત છે ગજબ રોમેન્ટિક. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે માંડીને વાત કરી શૂટિંગ એક્સપિરીયન્સની. બંન્ને જણા નવી પેઢીનાં હોવા છતાં તેમને ઓલ્ડ સ્કૂલ રોમાન્સ બહુ ગમે છે, જાણો શા માટે

23 January, 2024 03:20 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK