Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સ્વદેશી શૉર્ટ વીડિયો એપ Chingariએ તાજેતરમાં પોતાના પ્લેટફૉર્મ પર $Gari, એક સ્વદેશી ક્રિપ્ટોક્યૂરેન્સી ટોકન, શનિવારે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. 

29 December, 2023 03:29 IST | Mumbai | Abhisha Rajgor
પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરતા મલાઈકાએ પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે.

Malaika Arora: ટર્કીમાં વેકેશન એન્જૉય કરતી જોવા મળી મલાઈકા, જુઓ હૉટ તસવીરો

બૉલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી હોય છે. મલાઇકા ભલે મોટા પડદાથી દૂર છે પણ તે સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ જ કારણ છે કે તે અભિનેત્રીની ફેન ફૉલોઇંગને મામલે મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર તેને પોતાની ફેશન માટે ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. આ વચ્ચે તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીર સૌજન્ય મલાઇકા અરોરા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

10 October, 2023 02:35 IST | Mumbai | Aashutosh Desai
આખા દેશે મનાવ્યો આઝાદીનો જશ્ન

આખા દેશે મનાવ્યો આઝાદીનો જશ્ન

ગઈ કાલે દિલ્હીમાં ૬૭મા સ્વાતંત્ર્ય-દિન નિમિત્તે અમદાવાદના સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ત્રિરંગી દૂધનો અભિષેક કરતા ભક્તો. (તસવીર : એએફપી)

07 August, 2023 02:16 IST | Mumbai | Agency
Independence Day: બૉલીવુડની ફિલ્મોના આ ડાયલૉગ્સ સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

Independence Day: બૉલીવુડની ફિલ્મોના આ ડાયલૉગ્સ સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

બૉલીવુડમાં આઝાદી અને દેશપ્રેમ પર અનેક ફિલ્મો બની છે. જેને જોયા પછી દરેક ભારતવાસીની આંખમાં પાણી આવે. બૉલીવુડમાં દેશભક્તિ આધારિત ફિલ્મો હોય, ગીતો હોય કે પછી ડાયલૉગ્સ હોય તેમાં દેશપ્રેમ છલકાતો હોય છે. આઝાદીના પર્વ એવા રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસના અવસરે અમે તમને બૉલીવુડની ફિલ્મોના એવા કેટલાંક ડાયલૉગ્સ યાદ કરાવીએ છીએ જેને સાંભળીને તમારા રૂંવાટા ચોક્કસ ઉભા થઈ જશે. દેશભક્તિનો જોશ જગાડતા બૉલીવુડ ફિલ્મ્સના ડાયલૉગ્સ પર કરીએ એક નજર... (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

07 August, 2023 02:15 IST | Mumbai | Agency
સિંગર કેકે

Singer KK Photos: કેકેની આ તસવીરો હંમેશા તેમની હયાતીનો અનુભવ કરાવશે, જુઓ

દેશના લોકપ્રિય બૉલિવૂડ સિંગર કેકેએ દુનિયાને અલવિદા કહી દીધું છે.જો કે ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે તે પણ વાસ્તવિકતા છે. `આંખો મે તેરી અજબ સી અજબ સી` , ` જરા સી દીલમેં દે જગહ` અને `ઐસા કયા ગુનાહ કિયા` જેવા હ્રદય સ્પર્શી ગીત ગાનાર કેકેનો અવાજ હંમેશા લોકોના કાનમાં ગુંજતો રહેશે.સિંગર કેકેની કેટલીક એવી તસવીરો પર નજર કરીએ જે જોઈને કેકેના હયાત હોવાનો ખુબ જ ઉંડો અહેસાસ કરાવે છે. 

20 September, 2022 02:43 IST | Mumbai | Sarita Joshi
એકતા કપૂરની તસવીરોનો કૉલાજ

Birthday Special: એકતા કપૂરના જન્મદિવસે તેની રૅર તસવીરો સાથે જાણો જર્ની વિશે

એકતા કપૂર આજે 7 જૂને પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહી છે. ટેલીવિઝન અને ફિલ્મ જગતમાં સફળતા મેળવી ચૂકેલી નિર્માતા હવે ડિજિટલી આગળ વધી રહી છે ત્યારે આજે જાણો તેના વિશે વધુ... (તસવીર સૌજન્ય એકતા કપૂર ઇન્સ્ટાગ્રામ)

07 June, 2022 04:21 IST | Mumbai
IIFAના હોસ્ટ

શાનદાર પર્ફોમન્સથી ઝગમગી ઉઠ્યું IIFA

IIFA અવૉર્ડ્સની ઇવેન્ટ સ્ટાર્સથી ઝળહળી ઉઠી હતી. અબુ ધાબીમાં યોજાયેલા IIFA અવૉર્ડ્સમાં ૩ જૂને ફારાહ ખાન કુન્દર અને અપારશક્તિ ખુરાનાએ હોસ્ટ કરી હતી. ૪ જૂને આયોજિત ઇવેન્ટને સલમાન ખાન, રિતેશ દેશમુખ અને મનીષ પૉલે હોસ્ટ કરી હતી. આ ત્રણેયે હાજર લોકોને પોતાની મસ્તીથી ખૂબ હસાવ્યા હતા. શાહિદ કપૂર, નોરા ફતેહી, ટાઇગર શ્રોફ, નેહા કક્કર, સારા અલી ખાન, અનન્યા પાન્ડે, જૅકલિન ફર્નાન્ડિસ અને દિવ્યા ખોસલા કુમારે શાનદાર પર્ફોર્મન્સ આપ્યા હતા.

06 June, 2022 03:08 IST | Abu Dhabi
આજે નેહા કક્કરના જન્મદિવસે જાણો તેની લવલાઈફ વિશે...

Neha Kakkar: આજે નેહા કક્કરના જન્મદિવસે જુઓ તેની પતિ સાથેની રોમૅન્ટિક તસવીરો...

6 જૂન 1988ના ઋષિકેશમાં જન્મેલી નેહા કક્કરનું ફેમિલી બૅકગ્રાઉન્ડ ઘણું સારું નહોતું. નેહા કક્કરે પોતાના જનૂન અને ટેલેન્ટના બળે બૉલિવૂડમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. તે આજે એવી જગ્યાએ પહોંચી છે કે તેને કોઈ ઓળખની જરૂર નથી. જો કે, અહીં પહોંચવા માટે તેણે આકરી મહેનત પણ કરી છે. આજે ભલે તે કરોડોની માલકિન છે, પણ એક સમય હતો જ્યારે તેણે ઘણો પરિશ્રમ કરવો પડ્યો. તસવીર સૌજન્ય નેહા કક્કર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

06 June, 2022 01:06 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK