Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



World Heritage Day : સાંસ્કૃતિક વારસાના કાંગરા ખરી પડે એ પહેલાં અભિગમ બદલીએ

આપણી પાસે જે પણ વારસો છે એ કંઇ અત્યારે એની કાળજી લેનારાઓનો નથી બલ્કે આખા દેશનો છે પછી ભલે એ મુંબઇમાં હોય કે લખનૌમાં કે અમદાવાદ-સુરતમાં. 

18 April, 2022 06:39 IST | Mumbai | Chirantana Bhatt

World Heritage Day: ધોળાવીરામાં ધરબાયેલી ધરોહર

કોટડા ટીંબા તરીકે જાણીતી આ સાઇટ પર પાંચ હજાર વર્ષ પૂર્વે સ્માર્ટ સિટી હતું. એ જમાનાના જે દૂરદૃષ્ટિ, ટાઉન પ્લાનિંગ અને ઇજનેરી કસબના અવશેષો જોવા મળ્યા છે અને યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે ત્યારે જાણીએ એના ઇતિહાસની

18 April, 2022 06:33 IST | Mumbai | Shailesh Nayak

એ હાલો નૉર્થ ઈસ્ટની છોરી અને કાઠિયાવાડના છોરાનાં લગ્નમાં

રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતા સાથે સાહિત્ય, સંગીત અને ભક્તિના અનોખા સંગમ સમાન માધવપુરનો ભાતીગળ મેળો આજથી શરૂ થઈ રહ્યો છે

10 April, 2022 03:45 IST | Mumbai | Shailesh Nayak

Anniversary Special: ૨૭ વર્ષ સાહસ અને સામર્થ્યના

વાંચો હિતેન આનંદપરાની કવિતા `કોઈ માણસને ઊભો કરો`

26 February, 2022 07:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

શીખો ગ્લાસ બોટલ પેઇન્ટિંગ

જાણો, માણો ને મોજ કરો

પાટણનાં પટોળાં મુંબઈ આવ્યાં છે... સાથે આર્ટ એક્ઝિબિશન્સ અને બીજું ઘણું

02 December, 2021 06:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાવના પટ્ટણીની ડિઝાઇન

કન્યાની સાડી ટ્રેડિશનલ ને વરરાજાનો સૂટ વેસ્ટર્ન

લગ્નપ્રસંગોમાં વપરાતી સોપારી, શ્રીફળ, છાબ જેવી ચીજોને ડેકોરેટ કરવાનો કન્સેપ્ટ નવો નથી. જોકે આણા અને પહેરામણીને વધુ પ્રેઝન્ટેબલ બનાવવા હવે ઇન્ડો-વેસ્ટર્ન ટચનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ સીઝનમાં નવું શું આવ્યું છે?

02 December, 2021 06:15 IST | Mumbai | Varsha Chitaliya
અનંતિ વાલા

સેકન્ડ ઇનિંગ્સમાં સિરૅમિક શિલ્પી તરીકે કાઠું કાઢ્યું છે આ ઇન્ટીરિયર ડિઝાઇનરે

સ્કલ્પ્ચરના ક્ષેત્રમાં બહુ ઓછી ગુજરાતી મહિલાઓ આગળ વધે છે, પણ મુલુંડમાં રહેતાં અનંતિ વાલા એમાં અપવાદ છે. ૪૦ વર્ષની એજ પછી તેમણે શિલ્પકળા શીખીને મન મોહી લે એવા કલાત્મક નમૂના તૈયાર કર્યાં છે જેના એક્ઝિબિશન યોજાય છે

18 November, 2021 05:38 IST | Mumbai | Sejal Patel


ફોટો ગેલેરી

World Dance Day: કોઈ માટે ઊર્જા છે તો કોઈના જીવનનો અભિન્ન ભાગ છે નૃત્ય

કેટલાક માટે નૃત્ય જીવન છે તો કેટલાક માટે આનંદ, કેટલાક માટે સાધના છે તો કેટલાક માટે શ્વાસ. આમ, દરેક માટે નૃત્યનું સ્વરૂપ અલગ છે. આજે વિશ્વ નૃત્ય દિવસ (World Dance Day)છે, જીવનના આનંદમય લયમાં ફરતી વખતે શરીરના અભિવ્યક્તિના વિવિધ રૂપકો બનાવે છે તેવી કળાને જોવા અને સમજવાની તક. ભારતીય નૃત્યોની બહુરંગી દુનિયા સાબિત કરે છે કે કલાના આ શિખર પર આપણી સંસ્કૃતિના સુવર્ણ પ્રકરણો વધુ સારી રીતે વાંચી શકાય છે. ત્યારે નૃત્યકારો માટે ખરેખર નૃત્ય શું છે? તે જાણવા માટે મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નૃત્યકારો સાથે વાતચીત કરી હતી. 
30 April, 2022 02:26 IST | Mumbai

પ્રતીકાત્મક તસવીર

નવરાત્રિની સાચી ઉજવણી ત્યારે જ્યારે આપણે અંબિકાને ઊડવા માટે ખુલ્લું આકાશ આપીશું

જે સ્વતંત્રતા આપણો સમાજ પુરુષને આપે છે એ સ્ત્રીને કેમ આપી શકતો નથી?

15 October, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફોટો સૌજન્ય : યોગિતા બોરાટે

Navratri 2021: ગાયિકા યોગિતા બોરાટેએ રજૂ કર્યો આ પ્રાચીન ગરબો

આજકાલ નવરાત્રિમાં થતાં ધૂમધડાકામાં ગરબાનું મૂળ સંગીત ક્યાંક ખોવાતું દેખાય છે.

12 October, 2021 09:03 IST | Mumbai | Karan Negandhi
રાજેન્દ્ર શુક્લ, તસવીર સૌજન્ય : વિકિપીડિયા

જન્મદિન વિશેષ : કવિ રાજેન્દ્ર શુક્લની આ કવિતાઓ તમે વાંચી છે?

રાજેન્દ્ર શુક્લનું કાવ્ય પઠન અન્ય કવિઓના કાવ્ય પઠનથી સાવ નિરાળું છે.

12 October, 2021 01:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેવદત્ત પટ્ટનાયક વાત કરે છે ધર્મ, વર્ણ અને વિવિધ ગેરમાન્યતાઓ અંગે

દેવદત્ત પટ્ટનાયક વાત કરે છે ધર્મ, વર્ણ અને વિવિધ ગેરમાન્યતાઓ અંગે

દેવદત્ત પટ્ટનાયકે (Devdutt Pattanaik) ધર્મ પર જેટલા વિસ્તારથી લખ્યું છે તેવું ભાગ્યે જ કોઇએ લખ્યું હશે, વિશ્વ પુસ્તક દિવસ એટલે કે વર્લ્ડ બૂક ડેના રોજ તેમણે ગુજરાતી મિડ-ડે સાથે માંડી એક્સક્લુઝિવ ગોઠડી. તેમનાં પુસ્તકો, તેમની માન્યતાઓ, પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે તેમણે વિગતવાર વાત કરી. જુઓ ઇન્ટરવ્યુ.

26 April, 2021 04:53 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK