ગઈ કાલે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશના વિવિધ શહેરોમાં લોકોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. લોકોએ જીતનો જશ્ન કઈ રીતે મનાવ્યો તે જોઈએ તસવીરોમાં.17 October, 2024 11:49 IST New Delhi | Aacharya Devvrat Jani
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચારે તરફ મોદી લહેર જોવા મળી રહી છે. ત્યારે જુઓ ગુજરાતના અખબારોએ કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિજયને વધાવ્યો.30 January, 2024 12:16 IST Mumbai | Aashutosh Desai
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા અને તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો. રામ મંદિરમાં શિલાન્યાસ દરમિયાન પાયાની ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ રાખવામાં આવી હતી તેમજ આવી કેટલીય ઐતિહાસિક પળો આ ભૂમિ પૂજન બાદ જોવા મળી તેની ઝલક પર નાખો એક નજર... (તસવીર સૌજન્ય- બિપિન કોકાટે, સતેજ શિંદે, આશિષ રાજે)18 January, 2024 03:10 IST Mumbai | Aashutosh Desai
ગયા મહિને પંજાબી ગાયક નેતા બનેલા સિદ્ધૂ મૂસેાલાની હત્યા બાદ રાજકારણ ગરમાયું છે. એક તરફ જ્યાં આ મામલે તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ તેમના પરિવારને મળવા અત્યાર સુધી અનેક રાજનેતાઓ પહોંચ્યા છે. મંગળવારે રાહુલ ગાંધી પણ સિદ્ધૂ મૂસેવાલાના પરિવારજનોને મળવા તેમના ઘરે પહોંચ્યા. (તસવીર સૌજન્ય પલ્લવ પાલિવાલ)07 June, 2022 01:07 IST Chandigarh
ગઈ કાલે સાંજે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સે રાધિકા મર્ચન્ટે પહેલી વખત સ્ટેજ પર સોલો આરંગેત્રમ કર્યું હતું. અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપરાંત તેમના મિત્રો તેમ જ કલારસિકો એને માણવા મોટી સંખ્યામાં હાજર હતા. મોટા ભાગના મહેમાનો સિલ્કની સાડી, શેરવાની અને કુર્તાનાં પરંપરાગત વસ્ત્રોમાં હતા. અંબાણી અને મર્ચન્ટ પરિવાર દરેક મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. મુકેશભાઈ પૌત્ર પૃથ્વીને તેડીને ઊભા જોવા મળ્યા હતા.
(તસવીરો : રાણે આશિષ)06 June, 2022 08:51 IST Mumbai
પંજાબી ગાયકની હત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની માગ સાથે સોમવારે માનસા સિવિલ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં સિદ્ધુ મૂસેવાલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો.30 May, 2022 09:00 IST Mansa
બોરીવલી વેસ્ટ ખાતે `ખાદી મહોત્સવ 2022`ના બીજા દિવસે અથર્વ સ્કૂલ ઑફ ફેશન એન્ડ આર્ટસ અને મુંબઈ ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ટ્રસ્ટ (કોરા કેન્દ્ર) દ્વારા આયોજિત ફેશન શોમાં અગ્રણી ડિઝાઇનરોએ ખાદીના નવીનતમ વલણો રજૂ કર્યા હતા.29 May, 2022 08:40 IST Mumbai
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK