Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઇલૉન મસ્કે ટ્‌વિટરની ડીલને રદ કરવાની ધમકી આપી

ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કના લૉયર્સે ટ્‌વિટરને મોકલવામાં આવેલા એક લેટરમાં આ ધમકી આપી હતી

11 May, 2023 12:02 IST | Detroit | Gujarati Mid-day Correspondent

પ્લેનને કારણે બાઇડનની સુરક્ષા ટીમે કરવી પડી ભાગમભાગ

અમેરિકાના પ્રેસિડન્ટના બીચ હાઉસ ઉપર નો ફ્લાય ઝોનમાં એક નાનકડું પ્રાઇવેટ પ્લેન ભૂલથી ઘૂસી જતાં તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા

06 June, 2022 10:02 IST | Washington | Gujarati Mid-day Correspondent

ઇમરાન ખાનની હત્યા કરવા માટે કાવતરું રચાયું? 

ઇસ્લામાબાદ હાઈ અલર્ટ પર

06 June, 2022 09:58 IST | Islamabad | Gujarati Mid-day Correspondent

યુક્રેનને લાંબા રેન્જની મિસાઇલ્સ સપ્લાય કરતા દેશોને પુતિનની વૉર્નિંગ

તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ યુદ્ધને લાંબું ખેંચવા માટે જ યુક્રેનને શસ્ત્ર સહાય કરવામાં આવી રહી છે.

06 June, 2022 09:52 IST | Moscow | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

બાંગ્લાદેશમાં  કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ જોરદાર વિસ્ફોટ

બાંગ્લાદેશમાં કન્ટેનર ડેપોમાં વિસ્ફોટ જોરદાર વિસ્ફોટ, 20 લોકોના મોત, 450 ઘાયલ

બાંગ્લાદેશના ચટગાંવમાં શનિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. સીતાકુંડા ઉપજિલ્લાના એક ખાનગી ઈનલેન્ડ કન્ટેનર ડિપોમાં વિસ્ફોટને કારણે આગ લાગી હતી.

05 June, 2022 12:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એલન મસ્ક (ફાઈલ તસવીર)

એલન મસ્કની મોટી જાહેરાત: ટેસ્લાના કર્મચારીઓની થશે છટણી

Elon Muskની કંપની ટેસ્લા પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે અને લગભગ 10 ટકા કર્મચારીઓની છટણી થઈ શકે છે. મસ્કે ગ્લોબલ ઇકોનૉમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.

03 June, 2022 04:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાણીના શાસનની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી

બ્રિટનમાં શરૂ થઈ રાણીના શાસનની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી

તેમણે બ્રિટનની રાજગાદી પર ૭૦ વર્ષ વિતાવ્યાં છે

03 June, 2022 09:25 IST | London | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

લંડનના મહારાણી એલિઝાબેથ આ ગુજરાતી કલાકારનું પર્ફોમન્સ જોઈ રહી ગયા દંગ, જુઓ તસવીર

લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ પૂર્ણ થયા હોવાની ઉજવણીના ભાગરૂપે બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનિયમ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે. તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુળ ગુજરાતી સિંગર પ્રીતિ વરસાણીએ પર્ફોમ કર્યુ હતું.
20 May, 2022 12:03 IST | Mumbai

દક્ષિણ ચીનમાં મુશળધાર વરસાદને કારણે ૧૫નાં મૃત્યુ, ૩ ગુમ

દક્ષિણ ચીનમાં મુશળધાર વરસાદને કારણે ૧૫નાં મૃત્યુ, ૩ ગુમ

ચીનની ઉત્તરે વિયેટનામની સરહદ નજીકના વિસ્તારમાં લગભગ ૧૩૦ કિલોમીટરના અંતરે યુનાનના ક્યુબેઈ કાઉન્ટીમાં વાવાઝોડાને લીધે રસ્તાઓ અને બ્રિજને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે ટેલિકમ્યુનિકેશન અને પાવર સુવિધાઓ ખોરવાઈ હતી.

29 May, 2022 03:05 IST | Beejing | Agency
પ્રતીકાત્મક તસવીર

રશિયા પાસેથી ઑઇલ ખરીદવામાં એશિયાએ યુરોપને ઓવરટેક કર્યું

રશિયામાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઑઇલ ભારત અને ચીનમાં પહોંચી રહ્યું છે

29 May, 2022 02:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચાર ભારતીયો સહિત 22 મુસાફરોને લઈ જતું નેપાળનું વિમાન એકાએક ગુમ થયું

સરકારી ટેલિવિઝન અનુસાર, આ પ્લેનમાં કુલ 22 મુસાફરો હતા, જેમાં ચાર ભારતીય, ત્રણ જાપાની અને બાકીના નેપાળી નાગરિકો હતા. પ્લેનમાં ક્રૂના ત્રણ સભ્યો સવાર હતા.

29 May, 2022 01:10 IST | Kathmandu | Gujarati Mid-day Online Correspondent


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK