Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Aashram 3: અમે વિષય જ એવો પસંદ કર્યો છે કે ક્યારે પણ કઈ પણ થઈ શકે: પ્રકાશ ઝા

એક બદનામ – આશ્રમ 3 MX પ્લેયર પર 3 જૂનથી સ્ટ્રીમ કરવામાં આવશે જે ફ્રીમાં જોઈ શકાશે.

24 May, 2022 09:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Panchayat Season 2: જાણો કેમ નિર્ધારિત સમયના 2 દિવસ પહેલાં જ રિલીઝ થઈ સિરીઝ

એમેઝોન પ્રાઈમે પંચાયત 2ની રિલીઝ માટે 20 મેની તારીખ નક્કી કરી હતી.

19 May, 2022 08:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઍમેઝૉન બાદ ડિઝની+હૉટસ્ટારે જાહેર કર્યા શો

માર્ચમાં જાહેર કરાયેલા પહેલા ​ત્રિમાસિકમાં કંપનીને ૭.૯ મિલ્યન નવા સબસ્ક્રાઇબર્સ મળતાં કુલ ૧૩૭.૯ મિલ્યન સબસ્ક્રાઇબર્સ થયા હતા

13 May, 2022 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘લૉકઅપ’ના વિજેતા મુનવ્વર ફારુકીએ કરી કંગનાની ભારોભાર પ્રશંસા

શો જીતી જતાં મુનવ્વરને વીસ લાખ રૂપિયાનો ચેક, બ્રૅન્ડ ન્યુ કાર અને ઇટલીની ટ્રિપ મળી છે

09 May, 2022 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

સુપ્રિયા પાઠકનું કહેવું છે કે ‘હોમ શાંતિ’ દરેક ઘરની કહાની છે

‘હોમ શાંતિ’ ઘર-ઘરની સ્ટોરી છે : સુપ્રિયા

સુપ્રિયા પાઠકનું કહેવું છે કે ‘હોમ શાંતિ’ દરેક ઘરની કહાની છે.

05 May, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘તાઝા ખબર’ સાથે ડિજિટલ  પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ભુવન બામ

‘તાઝા ખબર’ સાથે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે ભુવન બામ

ભારતનો પહેલો ઇન્ડિપેન્ડન્ટ યુટ્યુબર ભુવન બામ હવે ડિઝની+હૉટસ્ટાર પર વેબ-શો ‘તાઝા ખબર’ દ્વારા એન્ટ્રી કરી રહ્યો છે.

05 May, 2022 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જિતેન્દ્ર કુમાર

૨૦ મેએ આવશે ‘પંચાયત’ની બીજી સીઝન

આ કૉમેડી ડ્રામાને દીપકકુમાર મિશ્રાએ ડિરેક્ટ કરી છે

03 May, 2022 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Rudra: The Edge of Darknessમાં બતાવેલી મુંબઈ શહેરની આ ડાર્ક સાઇડ તમે જોઈ?

આકર્ષક પ્રદર્શન સાથે અજય દેવગણ અભિનીત ‘રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ’માં ખરેખર કુદરતી સ્થળો અને મુંબઈ શહેરના વાસ્તવિક ચિત્રણને કેપ્ચર કર્યા છે. મુંબઈ શહેરનું આઅવું ચિત્રણ કદાચ જ અગાઉ થયું હોય. તમે પણ જુઓ મુંબઈ શહેરના આ અનોખા ચિત્રણની કેટલીક તસવીરો. (તસવીર સૌજન્ય: PR)
23 March, 2022 04:44 IST | Mumbai

સાકિબ સલીમ

‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું સાકિબે

સાકિબ સલીમે તેના વેબ-શો ‘ક્રૅકડાઉન’ની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. અપૂર્વ લાખિયાની ‘ક્રૅકડાઉન’નું છેલ્લું શેડ્યુલ જમ્મુ અને કશ્મીરમાં પૂરું થયું છે.

30 March, 2022 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન

આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન

આઇરિશ શો ‘બ્લડ’નું હવે ઇન્ડિયન વર્ઝન બનવા જઈ રહ્યું છે. આયરલૅન્ડનો આ એક​ થ્રિલર-મિસ્ટરી શો છે જેને મિહિર દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

29 March, 2022 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિસ્મત કા ખેલ

કિસ્મત કા ખેલ

ફિલ્મ થોડી ધીમી છે, પરંતુ સ્ટોરીને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે : વિદ્યા અને શેફાલીએ ખૂબ જ સારું કામ કર્યું છે અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે

20 March, 2022 12:06 IST | Mumbai | Harsh Desai

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

Kunal Kemmu: `અભય`ના આ ધુંઆધાર પોલીસ અધિકારીને ગુજરાતી નાટક સાથે પણ છે કનેક્શન

કુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.

23 January, 2024 03:20 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK