Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



Independence day: વડાપ્રધાન મોદીની લાલ કિલ્લા પરથી જાહેરાત, દરેકને મળશે નોકરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi)75માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

07 August, 2023 02:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્વતંત્રતા પછી ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે: અમિત શાહ

શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને મોખરે રાખીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને `માનવ એંગલ` આપ્યો છે.

07 August, 2023 02:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

Independence day પર મોટી જાહેરાતો: છોકરીઓ માટે સૈનિક શાળાઓના દરવાજા ખુલશે

સ્વતંત્ર દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતી વખતે ઘણી મોટી જાહેરાતો કરી હતી.

07 August, 2023 02:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

Punjab: પૂર્વ મંત્રી સાધુ સિંહ ધર્મસોતની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ

આ પગલું ભ્રષ્ટાચારના એક કેસમાં જિલ્લા વન અધિકારી ગુરમનપ્રીત સિંગ અને એક કૉન્ટ્રેક્ટર હરમિંદર સિંહ હમ્મીની ધરપકડના કેટલાક દિવસ પછી ઉઠાવવામાં આવ્યા છે.

07 June, 2022 12:40 IST | Punjab | Gujarati Mid-day Online Correspondent


અન્ય આર્ટિકલ્સ

શંકાસ્પદોનાં પોસ્ટર્સ

કાનપુરમાં કોમી હિંસામાં સામેલ શંકાસ્પદોનાં પોસ્ટર્સ રિલીઝ કરાયાં

સાથે જ લોકોને આ શંકાસ્પદોની શોધખોળમાં મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.

07 June, 2022 09:23 IST | Kanpur | Gujarati Mid-day Correspondent
હવે રેલવેપ્રવાસી દર મહિને ૨૪ ટિકિટ બુક કરાવી શકશે

હવે રેલવેપ્રવાસી દર મહિને ૨૪ ટિકિટ બુક કરાવી શકશે

આ કૅટેગરી માટે શરત એ છે કે બુક કરાવવાની ટિકિટના મુસાફરોમાંથી કોઈ એક આધાર દ્વારા વેરિફાય થયેલો હોવો જોઈએ

07 June, 2022 09:12 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કરન્સી નોટ પરથી નહીં હટાવાય ગાંધીજીને

કલામ અને ટાગોરના ફોટોને લઈને રિઝર્વ બૅન્કે કરી સ્પષ્ટતા

07 June, 2022 09:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

ચૂંટણીનું મહાભારત, પછી જીતનો જશન

ગઈ કાલે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશના વિવિધ શહેરોમાં લોકોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. લોકોએ જીતનો જશ્ન કઈ રીતે મનાવ્યો તે જોઈએ તસવીરોમાં.
30 January, 2024 12:16 IST | New Delhi | Aacharya Devvrat Jani

નુપુર શર્મા

પયગંબર મોહમ્મદ પરના નિવેદન પર હવે સાઉદી અરબ પણ થયું કાળઝાળ, જાણો સમગ્ર મામલો

બીજેપી નેતા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીના મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

06 June, 2022 12:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આંખ ખોલનારી તસવીર : કલકત્તામાં વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેએ માનવવસ્તી પર ક્લાઇમેટ ચેન્જની અસર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ડેમોન્સ્ટ્રેશન કરી રહેલા સ્વયંસેવકો. તેમણે ફાંસીનો ફંદો ગળામાં પહેરીને બતાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જથી માનવજાત માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.

ન્યુઝ શોર્ટમાં : યમુનોત્રી નૅશનલ હાઇવે પર બસ ખીણમાં પડતાં બાવીસ જણનાં મૃત્યુ

અવકાશમાં પણ ચીનનો દબદબો અને વધુ સમાચાર

06 June, 2022 11:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ

કાશ્મીરી પંડિતો ઘર છોડવા મજબૂર , બીજેપી કાશ્મીર સંભાળી શક્યું નહીં : કેજરીવાલ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે આવા બનાવો રોકવા માટે કેન્દ્ર સરકારે ઍક્શન પ્લાન સાથે આગળ આવવું જોઈએ એવી માગણી કરી હતી

06 June, 2022 10:05 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

આવી છે વડાપ્રધાન મોદીના શપથગ્રહણની તૈયારી, જુઓ વીડિયો

આવી છે વડાપ્રધાન મોદીના શપથગ્રહણની તૈયારી, જુઓ વીડિયો

તમને ખબર છે દિલ્હીમાં આજે દસ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવશે. જુઓ કેવી છે વડાપ્રધાન મોદીના શપથગ્રહણની તૈયારી વીડિયોમાં..

30 January, 2024 12:15 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK