Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રૂટનો જાદુ : સપોર્ટ વગર બૅટ ઊભું રાખ્યું!

રૂટ ત્યારે ઇનિંગ્સની ૭૨મી ઓવરમાં ૮૭ રને નૉટઆઉટ હતો

07 June, 2022 02:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પારકરની ડેબ્યુમાં સદી : મુંબઈ પહેલા જ દિવસે મજબૂત સ્થિતિમાં

રાઇટ-હૅન્ડ બૅટર પારકરે ફુટવર્કની કમાલ સાથે ૨૧૮ બૉલની આ અણનમ ઇનિંગ્સમાં બે સિક્સર અને આઠ ફોર ફટકારી હતી

07 June, 2022 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કોહલી, રોહિત, રાહુલ ટી૨૦ માટેનો અપ્રોચ બદલે તો સારું : કપિલ દેવ

‘આ દિગ્ગજોએ રન બનાવવાની જરૂર હોય ત્યારે તેઓ આઉટ થઈ જતા હોય છે’

07 June, 2022 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ફેવરિટ, ઉત્તર પ્રદેશનો આઇપીએલના સિતારાઓ પર અને પંજાબનો યુવા વર્ગ પર મદાર

આજથી રણજી ટ્રોફીનો નૉકઆઉટ રાઉન્ડ ઃ વરસાદની આગાહી

06 June, 2022 04:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

અર્જુન તેંડુલકર

અર્જુન તેન્ડુલકરને આ વખતની આઇપીએલમાં કેમ રમવા ન મળ્યું?

સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને સ્ક્વૉડમાં સમાવ્યો હોવા છતાં તેને નહોતો રમાડ્યો એ વિશે ટીમના બોલિંગ-કોચ શેન બૉન્ડે મૌન તોડ્યું છે.

06 June, 2022 03:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડના નવા કૅપ્ટને રૂટનાં પણ ભરપેટ વખાણ કર્યાં

અમેઝિંગ ... ગ્રેટ ટેસ્ટ મૅચ: બેન સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના નવા કૅપ્ટને રૂટનાં પણ ભરપેટ વખાણ કર્યાં, ન્યુ ઝીલૅન્ડનો પાંચ વિકેટે પરાજય

06 June, 2022 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટેમ્બા બવુમા

આ એક નવા લુકવાળી ભારતીય ટીમ છે, ટક્કર બરોબરની જ થશે : ટેમ્બા બવુમા

સાઉથ આફ્રિકાના કૅપ્ટને કહ્યું કે અમે આને ‘બી’ ટીમ તરીકે નથી જોઈ રહ્યા

05 June, 2022 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

Deepak Chahar:દીપક ચહરે ઢોલ નગાડા સાથે ધામધુમથી જયા ભારદ્વાજ સાથે લીધા ફેરા

ભારતીય ટીમના 29 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહર(Deepak Chahar Wedding) એ જયા ભારદ્વાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ગત રોજ તેમણે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ધૂમધામથી સાત ફેરા લીધા. બંનેની  કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દિપક ઘોડીઓ પર ચઢીને લગ્ન કરવા માટે જયના ​​ઘર જઈ રહ્યા છે. આ ઉપરાંત એક અન્ય વિડિયોમાં બંને એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે.
02 June, 2022 07:52 IST | Mumbai

ટિમ સાઉધી

ઇંગ્લૅન્ડમાં ૬૮ વર્ષનો રેકૉર્ડ તૂટ્યા પછી ન્યુ ઝીલૅન્ડનો હાથ ઉપર

૧૯૫૪ પછી પહેલી વાર બન્ને ટીમ પ્રથમ દાવમાં ૧૫૦થી ઓછા સ્કોરમાં આઉટ ઃ કિવીઓ બીજા દાવમાં મજબૂત સ્થિતિમાં

04 June, 2022 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકનો કોવિડ-ટેસ્ટમાં પાસ : સ્પિનરોની કસોટી શરૂ

સાઉથ આફ્રિકનો કોવિડ-ટેસ્ટમાં પાસ : સ્પિનરોની કસોટી શરૂ

ભારત સામેની ટી૨૦ સિરીઝ માટે દિલ્હીમાં શમ્સી, મહારાજ, માર્કરમની અથાક પ્રૅક્ટિસ

04 June, 2022 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન તેંદુલકર (ફાઈલ તસવીર)

Arjun Tendulkarને કેમ ન મળી MIની પ્લેઇંગ 11માં જગ્યા? કોચે કર્યો મોટો ખુલાસો

ટીમ પ્લેઑફમાં પણ પહોંચી શકી નહીં. તેમ છતાં આખી ટૂર્નામેન્ટમાં સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંદુલકરને તક મળી નથી. હવે મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગને લઈને કૉચે પોતે આ ખુલાસો કર્યો છે.

03 June, 2022 05:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

યુવરાજની સામે કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં એવું લાગતું હતું : કોહલી

યુવરાજની સામે કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં એવું લાગતું હતું : કોહલી

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં પોતાના પરના દબાણને હટાવવાનું શ્રેય યુવરાજ સિંહને આપતાં કહ્યું હતું કે ‘યુવરાજ જે રીતે બૉલને ફટકારી રહ્યો હતો. મને તેની સામે એવું લાગતું હતું કે હું કોઈ ક્લબનો બૅટ્સમૅન હોઉં. હું જ્યાં સુધી ૫૦ રન સુધી નહોતો પહોંચ્યો ત્યાં સુધી સરખી રીતે બૅટિંગ નહોતો કરી શક્યો. યુવરાજના આવ્યા બાદ તેણે મારા પરનું તમામ દબાણ હટાવી દીધું. તે જે રીતે રમી રહ્યો હતો એવું તે જ રમી શકે. તેણે યૉર્કર બોલમાં પણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પાકિસ્તાનને સંપૂર્ણપણે દબાણમાં લાવી દીધું તેમ જ મને બીજા છેડા પર ટકવા માટે સમય આપ્યો. તેના આઉટ થયા બાદ મેં મોરચો સંભાળ્યો. તેની ઇનિંગ્સે મૅચનું પાસું પલટાવી નાખ્યું હતું

23 March, 2023 01:47 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK