Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ગુજરાત સરકારે ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવી` કરી ટેક્સ ફ્રી

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ આપવાની જાહેરાત કરી છે

04 June, 2022 01:48 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

..તો મોર્ડન લવમાં જોવા મળી શકી હોત સ્કેમ 1992 ફેમ આ અભિનેત્રી, જુઓ ઓડિશન વીડિયો

મોર્ડન લવ: મુંબઈ સીરિઝના લાલીના પાત્ર માટે સ્કેમ 1992 ફેમ અંજલી બારોટે પણ ઓડિશન આપ્યું હતું. આ ઓડિશન તેમણે એક વર્ષ પહેલા આપ્યું હતું.

03 June, 2022 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Exclusive: વધુ ગુજરાતી ગીતો ગાવા માગતા હતા વર્સેટાઇલ સિંગર કેકે!

સિંગરે ૨૦૧૭માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’માં ‘તારી મારી વાતો’ ગીત ગાયું હતું

01 June, 2022 06:20 IST | Mumbai | Karan Negandhi

ગુજરાતી સિંગર જાહ્નવીને આ રીતે મળી હતી ગંગુબાઈ ફિલ્મનું ઢોલીડા ગીત ગાવાની તક

ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં ગીત ગાવાની તક કેવી રીતે મળી તે સંદર્ભે વાત કરતાં જાહ્નવી કહ્યું કે,` જ્યારે હું આ ગીત રેકોર્ડ કરવા ગઈ ત્યારે મને ખ્યાલ નહોતો આ ગીત ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે છે. અને આ આટલું લોકપ્રિય બની જશે.

30 May, 2022 11:54 IST | Mumbai | Nirali Kalani


અન્ય આર્ટિકલ્સ

દિશિતા ભટ્ટ અને ફિલ્મના પ્રોડ્યુસર ધ્રુવ મહેતા

ફિલ્મ એડિટર પાર્થ ભટ્ટની દીકરી ગુજરાતી ફિલ્મ સાથે કરશે ડેબ્યુ

દિશિતા ફિલ્મ `ચાર ફેરાનું ચકડોળ` સાથે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કરશે

24 May, 2022 02:06 IST | Mumbai | Karan Negandhi
અમિતાભ બચ્ચન

પહેલી વાર ગુજરાતી પાત્રમાં દેખાશે અમિતાભ

આનંદ પંડિતની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં તેઓ નાનકડી ભૂમિકામાં દેખાશે

20 May, 2022 09:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘જયસુખ ઝડપાયો’ના સેટ પરની તસવીર

Jaysuk Zdpayo:જયસુખ ઝડપાયોનું ટ્રેલર થયું લોન્ચ, જુઓ જ્હોની લીવરનું ગુજરાતી રૂપ

ટ્રેલરની વાત કરીએ તો તે ખૂબ જ કૉમેડી લાગી રહ્યું છે

12 May, 2022 05:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ફોટો ગેલેરી

`ટીચર ઑફ ધ યર`ની ટીમે સ્લમના બાળકો સાથે ઉજવ્યું સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન

આજે છે સ્વતંત્રતા પર્વ અને સાથે રક્ષાબંધન. સૌ કોઈ તેની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઑફ ધ યરની ટીમે તેની અનોખી રીતે ઉજવણી કરી.
02 January, 2024 06:09 IST | Mumbai | Agency

પાર્થ તરપરા અને સાક્ષી નીનગુરકર. તસવીર સૌજન્ય: પાર્થ તરપરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

ગીતકાર અને લેખક પાર્થ તરપરાએ સાક્ષી નીનગુરકર સાથે કરી સગાઈ

પાર્થે એક સગાઈની તસવીર પોસ્ટ કરી ફેન્સને આ સમાચાર આપ્યા છે.

10 April, 2022 09:10 IST | Mumbai | Karan Negandhi
૬ઠ્ઠી મે ૨૦૨૨ નાં રોજ રીલિઝ થનારી મલ્ટિ-સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ ઈન્ડસ્ટ્રીને નવી ઉર્જા આપવા જઈ રહી છે

`ચાલ જીવી લઈએ` ના ૪ થા વર્ષનાં પ્રવેશ માટે લાલ જાજમ તૈયાર

સિનેજગતના અનેક રેકોર્ડ્સ તોડયા બાદ `ચાલ જીવી લઈએ` નો દબદબા સાથે ૪ થા વર્ષમાં પ્રવેશ.

06 April, 2022 11:56 IST | Mumbai | Partnered Content
દીપક અને આશાના પ્રેમનું પરિણામ જાણવા માટે જુઓ આ ફિલ્મ

આશા- એક ગુજરાતી અર્બન મૂવી, 22મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં

ગુજરાતી અર્બન ફિલ્મ, આશા, ૨૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ સમગ્ર ગુજરાતમાં ૩૦ થી વધુ શહેરો અને ૭૦ થી વધુ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે

05 April, 2022 04:30 IST | Mumbai | Partnered Content

મળો `ટીચર ઓફ ધ યર`ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

મળો `ટીચર ઓફ ધ યર`ની ટીમને અને જાણો પડદા પાછળની વાતો...

આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..

31 August, 2023 02:04 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK