આવી રહી છે ફિલ્મ ટીચર ઓફ ધ યર..ફિલ્મની કહાની કાંઈક અલગ છે અને એટલી જ અલગ અને અમેઝિંગ છે તેની ટીમ..જેની સાથે GujarartiMidday.comએ ખાસ વાત કરી અને જાણી પડદા પાછળની વાતો..
આદિત્ય ગઢવી જ્યારે વાત માંડે ત્યારે ચારણ સાહિત્યની સમૃદ્ધીથી માંડીને વારસામાં મળેલી લોકકલાની વાત પણ છેડાય. એ.આર.રહેમાન સાથે એક મંચ પર પરફોર્મ કરવાના અનુભવથી માંડીને તેમના વાળની સ્ટાઇલની વાત પણ તેમણે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે કરી.
જ્યારે ગાવાનો શોખ, પેશન બન્યો અને પછી એ જ કરિયર બન્યું ત્યારે સાન્તવની ત્રિવેદીની તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તે યુ ટ્યૂબ પર તેના ચાહકોનો આંકડો લાખોમાં જોશે.. કેવી રીતે થયું આ તે જાણીએ તેના જ શબ્દોમાં.
પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...
જિનલ બેલાણી (Jhinal Belani)નું સ્મિત તમને ક્લિન બોલ્ડ કરવા માટે પુરતું છે. એક્ટિંગ કરવાનો વિચાર આવ્યો તો ખરો પણ ઘરે કહેતાં જીવ નહોતો ચાલતો. વેબસિરીઝ અને ફિલ્મોમાં પોતાની એક્ટિંગના અજવાળાં પાથનારી જિનલે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો, જાણો તેને કેમ ક્યારેય કોઇ અસલામતી નથી લાગતી.
વિરલ શાહ (Viral Shah), દિગ્દર્શક પણ છે અને લેખક પણ, વળી બાળકલાકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેના આ ઇન્ટરવ્યુમાં શૅર કરે છે તેઓ પોતાની જર્ની, કોન્ફ્લિક્ટ અને શા માટે તેમને ગમે છે લાઇટ હાર્ટેડ ફિલ્મો બનાવવાનું.
અરવિંદ વેગડા (Arvind Vegda) બહુ જ જાણીતું નામ છે તે માત્ર ફોક સિંગર નથી પણ એ છે ફોક આર્ટિસ્ટ અને રોકસ્ટારનું અનોખું ફોકસ્ટાર જેવું મિશ્રણ. તેમના લૂક્સની ચર્ચા પણ સતત થતી રહે છે, તેઓ જણાવે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમને કે કેવી રીતે તેમણે સંગીતની આ દુનિયામાં પોતાનું નામ ગજવ્યું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK