Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


`ટીચર ઑફ ધ યર`ની ટીમે સ્લમના બાળકો સાથે ઉજવ્યું સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન

`ટીચર ઑફ ધ યર`ની ટીમે સ્લમના બાળકો સાથે ઉજવ્યું સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન

આજે છે સ્વતંત્રતા પર્વ અને સાથે રક્ષાબંધન. સૌ કોઈ તેની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઑફ ધ યરની ટીમે તેની અનોખી રીતે ઉજવણી કરી.

02 January, 2024 06:09 IST | Mumbai | Agency
તસવીર સૌજન્ય: પીઆર

ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાન ફેસ્ટિવલમાં મળી રેડ કાર્પેટ પર વૉક કરવાની તક

વિશ્વ વિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના યોજાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી એક્ટ્રેસ-એક્ટર આવે છે. આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાનમાં જવાની તક મળી હતી.

02 January, 2024 03:29 IST | Mumbai | Aashutosh Desai
સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ

સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ

સૈફ અલી ખાન અને કરીના કપૂરના સુપુત્ર તૈમુર બાળપણથી જ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવી રહ્યો છે. તૈમુર નેશનલ સેન્સેશન બની ચૂક્યો છે. પણ તમે જો આપણા પોતાના ગુજરાતી સેલેબ્સના બાળકોના ફોટોઝ જોશો, તો તૈમૂરને પણ ભૂલી જશો. કારણ કે તૈમર કરતા પણ સુપરક્યૂટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો (Image Courtesy:Instagram)

07 November, 2023 12:02 IST | Mumbai | Suraj Pandey
તમામ તસવીરો: કીર્તિકા ભટ્ટ

Sarathi: પ્રતીક ગાંધી જોવા મળશે આ ગુજરાતી ફિલ્મમાં, તસવીરોમાં જુઓ ફર્સ્ટ લૂક

‘બે યાર’, ‘વેન્ટિલેટર’, ‘વિઠ્ઠલ તીડી’ જેવી ગુજરાતી ફિલ્મો અને ‘સ્કેમ ૧૯૯૨’, ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ જેવી વેબ સિરીઝથી મનોરંજન જગતમાં ધૂમ મચાવનાર પ્રતીક ગાંધી ટૂંક સમયમાં જ ફરી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ સમયની કેટલીક તસવીરો સામે આવી છે. 

03 June, 2022 03:04 IST | Mumbai
તસવીર સૌજન્ય: વાડીલાલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું ફેસબુક એકાઉન્ટ

એટલાન્ટા ખાતે વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું સફળતાપૂર્વક આયોજન

વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની 3જી આવૃત્તિનું એટલાન્ટા, અમેરિકા  ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સિનેમેટિક કલ્ચરલ ફેસ્ટિવલને ગુજરાત ટુરીઝમ દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો છે. બે વર્ષના અંતરાલ બાદ, IGFFની 20મી મેના રોજ ગ્રાન્ડ રેડ કાર્પેટ ઈવેન્ટ સાથે ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી.

27 May, 2022 08:57 IST | Mumbai
ફિલ્મની સ્ટારકાસ્ટ અને આનંદ પંડિત સાથે મહાનાયક અમિતાભ બચ્ચન

પહેલી વાર ગુજરાતી પાત્રમાં દેખાશે બિગ બી, સામે આવી શૂટિંગ સમયની તસવીરો

૧૯ ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી આનંદ પંડિતની ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’માં અ​મિતાભ બચ્ચન એક નાનકડા ગુજરાતી પાત્રમાં જોવા મળશે. તેમણે અગાઉ ‘ચેહરે’માં સાથે કામ કર્યું હતું અને તેઓ ફરી સાથે કામ કરી રહ્યા છે. આ સમાચાર સામે આવતા જ દર્શકોમાં આ ફિલ્મને લઈને આતુરતા વધી ગઈ છે. (તસવીર સૌજન્ય: અમિતાભ બચ્ચનનું ફેસબુક એકાઉન્ટ અને દીક્ષા જોશીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ)

20 May, 2022 08:09 IST | Mumbai
 અભિનેતા ચિરાગ જાની

સાઉથના હીરોને ટક્કર આપે તેવો અભિનય અને અંદાજ છે આ ગુજરાતી અભિનેતાનો, જુઓ તસવીર

 તાજેતરમાં આવેલી ગુજરાતી ફિલ્મ નાયિકાદેવીમાં પોતાના અભિનય અને અંદાજથી અભિનેતા ચિરાગ જાનીની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. ચિરાગ જાનીનો દેખાવ અને અભિનય સાઉથના હિરોને પણ ટક્કર આપે તેવો છે. જોકે અભિનેતા સાઉથની ફિલ્મમાં પણ કામ કરી રહ્યાં છે. તેમણે અનેક તેલૂગુ, તમિલ અને કન્નડ ફિલ્મ કરી છે. આ સાથે જ તેમણે બૉલિવૂડમાં અને ટેલિવિઝનમાં પણ કામ કર્યુ છે. 

17 May, 2022 04:15 IST | Mumbai
વિરલ શાહ અને પૂજા ઠાકર

ફિલ્મ ગોળકેરીના ડાયરેક્ટર વિરલ શાહે કરી સગાઈ, ઢોલીવૂડનાં સેલેબ્ઝે પણ આપી હાજરી

ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ (Gol Keri)ના લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ (Viral Shah)ના જીવનમાં એક નવો રંગ ઉમેરાયો છે અને તેઓ લગ્નના બંધનમાં બંધાવા જય રહ્યા છે. તાજેતરમાં જ તેમણે વિરલ શાહે આસિસ્ટન્ટ ડાયરેક્ટર પૂજા ઠાકર (Pooja Thakar) સાથે સગાઈ કરી છે. આ સગાઈમાં ઢોલીવૂડનાં અનેક સેલેબ્ઝ પણ હાજર રહ્યા હતા અને સોશિયલ મીડિયા તસવીરો પોસ્ટ કરી તેમને શુભેચ્છાઓ આપી હતી. જુઓ આ સુંદર જોડીની સગાઈની સુંદર તસવીરો.

06 April, 2022 05:48 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK