Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સ્પોર્ટ્સ સમાચાર ફોટોઝ

દીપક ચહર અને જયા ભારદ્વાજ (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

Deepak Chahar:દીપક ચહરે ઢોલ નગાડા સાથે ધામધુમથી જયા ભારદ્વાજ સાથે લીધા ફેરા

ભારતીય ટીમના 29 વર્ષીય ઓલરાઉન્ડર ખેલાડી દિપક ચહર(Deepak Chahar Wedding) એ જયા ભારદ્વાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ગત રોજ તેમણે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં ધૂમધામથી સાત ફેરા લીધા. બંનેની  કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે દિપક ઘોડીઓ પર ચઢીને લગ્ન કરવા માટે જયના ​​ઘર જઈ રહ્યા છે. આ ઉપરાંત એક અન્ય વિડિયોમાં બંને એક બીજાને વરમાળા પહેરાવતા જોવા મળે છે. 02 June, 2022 07:52 IST Mumbai
સચિન તેંડુલરની તસવીરોનો કોલાજ

Happy Birthday Sachin : સચિન તેન્ડુલકર વિશેની અજાણી વાતો

ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેન્ડુલકરનો આજે 47 જન્મદિવસ છે, ત્યારે સચિન વિશેની અજાણી વાતો પર નાખીએ એક નજર. જુઓ તસવીરો 24 April, 2022 02:18 IST Mumbai
શેન વોર્નના અંતિમ સંસ્કાર સમયના ફોટોનો કોલાજ

Shane Warne Funeral: પરિવારના સભ્યો સહિત ટીમના સાથીઓએ સ્પિન લિજેન્ડને આપી વિદાય

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન, ઓસ્ટ્રેલિયન સ્ટાર્સ ગ્લેન મેકગ્રા, મર્વ હ્યુજીસ, ઇયાન હીલી માર્ક વો, શેન વોર્નને અંતિમ વિદાય આપવા વિદાય આપવા માટે એક ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સર્વ ખેલાડીઓ શેન સાથે ટીમમાં સામેલ હતા, જેનું આ મહિનાની શરૂઆતમાં થાઇલેન્ડમાં અવસાન થયું હતું. તસવીરો/એએફપી 21 March, 2022 05:18 IST New Delhi
તસવીરોમાં જુઓ ખેલાડીઓની ધુળેટી

Holi 2022: વર્લ્ડ કપ અને આઇપીએલમાં ધુળેટીની ધમાલ

વર્લ્ડ કપ અને આઇપીએલના ખેલાડીઓએ રંગેચંગે ઊજવી ધુળેટી 19 March, 2022 02:49 IST Mumbai
શેન વૉર્ન

ગુડ બાય વૉર્ન : વેલ પ્લેઇડ, વૉર્ની વર્લ્ડ વિલ મિસ યુ

ઑસ્ટ્રેલિયાના લૅજન્ડરી સ્પિનર શેન વૉર્નનું ગઇ કાલે થાઇલેન્ડના કોહ સામુઈમાં ૫૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ક્રિકેટપ્રેમીઓ શોકમાં છે. હવે આ મહાન ક્રિકેટર ફક્ત આપણી સ્મૃતિઓમાં જ છે. ત્યારે તેમના જીવનની કેટલીક પળોને તસવીરો દ્વારા વાગોળીએ. 05 March, 2022 10:27 IST Mumbai
90-2000 ના દાયકા દરમિયાન શેન વોર્નનો કોલાજ

RIP Shane Warne : લેજેન્ડરી સ્પિનર શેન વૉર્નની રેર તસવીરો, જાણો તેની લાઇફ જર્ની

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને સ્પિન લેજેન્ડ શેન વોર્નનું 52 વર્ષની વયે 4 મે, 2022 ના રોજ હાર્ટ એટેકને કારણે અવસાન થયું. આજે વૉર્નને શ્રદ્ધાંજલિ આપતા, ક્રિકેટમાં તેમની શાનદાર કારકિર્દીની સાથે જ તેણે જે રેકૉર્જ બનાવ્યા છે તેના પર કરો એક નજર. રમતમાં શૅન વૉનનો સમય...તસવીરો/ એએફપી 04 March, 2022 11:35 IST Mumbai
ટોક્યો ઓલિમ્પિકમાં ખેલાડીઓએ જીત્યા મેડલ

Year Ender 2021:આ ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતી લહેરાવ્યો ત્રિરંગો

ટોક્યો ઓલિમ્પિક ભારત માટે યાદગાર બની રહ્યું. જાપાનની રાજધાનીમાં આયોજિત ગેમ્સના ગ્રાન્ડ કુંભમાં ભારતે રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન કર્યું હતું. દેશે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત જ્યારે ભારતની મેડલ સંખ્યા સાત પર પહોંચી. અગાઉ, ભારતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી 6 મેડલ જીત્યા હતાં, જે ઓલિમ્પિકનું આયોજન 2012માં લંડનમાં થયું હતું. જો કે તે વખતે ભારત ગોલ્ડ જીતી શક્યું ન હતું. ટોક્યો પહેલા, ભારતે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે શૂટર અભિનવ બિન્દ્રાએ જીત્યો હતો. વર્ષ 2021માં ભારતનું ઓલિમ્પિકમાં શાનદાર  પ્રદર્શન રહ્યું હતું. આ સાત મેડલથી દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. 25 December, 2021 11:48 IST Mumbai
ઇરફાન પઠાણ

Irfan Pathan: બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો આ હેન્ડસમ ક્રિકેટર છે `ફેમિલી મેન`

બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો  ઇરફાન પઠાણ (Irfan Pathan) ભારતીય ક્રિકેટ ટીમની શાન રહી ચૂક્યો છે. આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહેલા હેન્ડસમ ક્રિકેટરના ફેમિલી ફોટોઝ તેની પર્સનાલિટીની નવી બાજુ દર્શાવશે એ ચોક્કસ.(તસવીર સૌજન્યઃ ઈરફાન પઠાણ ઈન્સ્ટાગ્રામ) 27 October, 2021 05:24 IST Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK