Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ફોટોઝ

મનોરંજન ફોટોઝ

`ટીચર ઑફ ધ યર`ની ટીમે સ્લમના બાળકો સાથે ઉજવ્યું સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન

`ટીચર ઑફ ધ યર`ની ટીમે સ્લમના બાળકો સાથે ઉજવ્યું સ્વતંત્રતા પર્વ અને રક્ષાબંધન

આજે છે સ્વતંત્રતા પર્વ અને સાથે રક્ષાબંધન. સૌ કોઈ તેની ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ટીચર ઑફ ધ યરની ટીમે તેની અનોખી રીતે ઉજવણી કરી. 02 January, 2024 06:09 IST Mumbai | Agency
તસવીર સૌજન્ય: પીઆર

ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાન ફેસ્ટિવલમાં મળી રેડ કાર્પેટ પર વૉક કરવાની તક

વિશ્વ વિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના યોજાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી એક્ટ્રેસ-એક્ટર આવે છે. આ દરમિયાન ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને કાનમાં જવાની તક મળી હતી. 02 January, 2024 03:29 IST Mumbai | Aashutosh Desai
સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સ્વદેશી શૉર્ટ વીડિયો એપ Chingariએ તાજેતરમાં પોતાના પ્લેટફૉર્મ પર $Gari, એક સ્વદેશી ક્રિપ્ટોક્યૂરેન્સી ટોકન, શનિવારે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.  29 December, 2023 03:29 IST Mumbai | Abhisha Rajgor
સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ

સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ

સૈફ અલી ખાન અને કરીના કપૂરના સુપુત્ર તૈમુર બાળપણથી જ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવી રહ્યો છે. તૈમુર નેશનલ સેન્સેશન બની ચૂક્યો છે. પણ તમે જો આપણા પોતાના ગુજરાતી સેલેબ્સના બાળકોના ફોટોઝ જોશો, તો તૈમૂરને પણ ભૂલી જશો. કારણ કે તૈમર કરતા પણ સુપરક્યૂટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો (Image Courtesy:Instagram) 07 November, 2023 12:02 IST Mumbai | Suraj Pandey
પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ શૅર કરતા મલાઈકાએ પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે.

Malaika Arora: ટર્કીમાં વેકેશન એન્જૉય કરતી જોવા મળી મલાઈકા, જુઓ હૉટ તસવીરો

બૉલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર ચાહકો સાથે પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી હોય છે. મલાઇકા ભલે મોટા પડદાથી દૂર છે પણ તે સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. આ જ કારણ છે કે તે અભિનેત્રીની ફેન ફૉલોઇંગને મામલે મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. મલાઈકા પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર તેને પોતાની ફેશન માટે ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. આ વચ્ચે તાજેતરમાં જ અભિનેત્રીએ કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે. (તસવીર સૌજન્ય મલાઇકા અરોરા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ) 10 October, 2023 02:35 IST Mumbai | Aashutosh Desai
આખા દેશે મનાવ્યો આઝાદીનો જશ્ન

આખા દેશે મનાવ્યો આઝાદીનો જશ્ન

ગઈ કાલે દિલ્હીમાં ૬૭મા સ્વાતંત્ર્ય-દિન નિમિત્તે અમદાવાદના સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર ત્રિરંગી દૂધનો અભિષેક કરતા ભક્તો. (તસવીર : એએફપી) 07 August, 2023 02:16 IST Mumbai | Agency
Independence Day: બૉલીવુડની ફિલ્મોના આ ડાયલૉગ્સ સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

Independence Day: બૉલીવુડની ફિલ્મોના આ ડાયલૉગ્સ સાંભળીને રૂંવાટા ઉભા થઈ જશે

બૉલીવુડમાં આઝાદી અને દેશપ્રેમ પર અનેક ફિલ્મો બની છે. જેને જોયા પછી દરેક ભારતવાસીની આંખમાં પાણી આવે. બૉલીવુડમાં દેશભક્તિ આધારિત ફિલ્મો હોય, ગીતો હોય કે પછી ડાયલૉગ્સ હોય તેમાં દેશપ્રેમ છલકાતો હોય છે. આઝાદીના પર્વ એવા રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસના અવસરે અમે તમને બૉલીવુડની ફિલ્મોના એવા કેટલાંક ડાયલૉગ્સ યાદ કરાવીએ છીએ જેને સાંભળીને તમારા રૂંવાટા ચોક્કસ ઉભા થઈ જશે. દેશભક્તિનો જોશ જગાડતા બૉલીવુડ ફિલ્મ્સના ડાયલૉગ્સ પર કરીએ એક નજર... (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા) 07 August, 2023 02:15 IST Mumbai | Agency
સિંગર કેકે

Singer KK Photos: કેકેની આ તસવીરો હંમેશા તેમની હયાતીનો અનુભવ કરાવશે, જુઓ

દેશના લોકપ્રિય બૉલિવૂડ સિંગર કેકેએ દુનિયાને અલવિદા કહી દીધું છે.જો કે ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે તે પણ વાસ્તવિકતા છે. `આંખો મે તેરી અજબ સી અજબ સી` , ` જરા સી દીલમેં દે જગહ` અને `ઐસા કયા ગુનાહ કિયા` જેવા હ્રદય સ્પર્શી ગીત ગાનાર કેકેનો અવાજ હંમેશા લોકોના કાનમાં ગુંજતો રહેશે.સિંગર કેકેની કેટલીક એવી તસવીરો પર નજર કરીએ જે જોઈને કેકેના હયાત હોવાનો ખુબ જ ઉંડો અહેસાસ કરાવે છે.  20 September, 2022 02:43 IST Mumbai | Sarita Joshi

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK