Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ સિંગર એડ શીરન સાથે સૉન્ગ ‘2સ્ટેપ’ લઈને આવ્યો અરમાન

ઇન્ટરનૅશનલ સિંગર એડ શીરન સાથે સૉન્ગ ‘2સ્ટેપ’ લઈને આવ્યો અરમાન

Published : 07 June, 2022 01:48 PM | Modified : 20 December, 2023 03:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગીતને આજે રિલીઝ કરવામાં આવશે

એડ શીરન અને અરમાન મલિક

એડ શીરન અને અરમાન મલિક


કી હાઇલાઇટ્સ

  1. ઇન્ટરનૅશનલ સિંગર 1
  2. ઇન્ટરનૅશનલ સિંગર 2
  3. ઇન્ટરનૅશનલ સિંગર 3

અરમાન મલિકને ખુબ જ ખુશ છે કે તેને ઇન્ટરનૅશનલ સિંગર એડ શીરન સાથે કામ કરવાની તક મળી છે. એડ શીરનના ગીત ‘2સ્ટેપ’માં અરમાન પણ જોવા મળશે જે ગીતને આજે રિલીઝ કરવામાં આવશે. આ વિ​શે અરમાને કહ્યું કે ‘એડ શીરનના ‘2સ્ટેપ’ના વર્ઝનમાં હું હોવાની મને ખુશી છે. તે હંમેશાંથી મારી પ્રેરણા રહ્યો છે અને હું તેના મ્યુઝિક અને સૉન્ગ રાઇટિંગનો ખૂબ જ મોટો ફૅન છું. આ મોમેન્ટ મારા માટે જ નહીં, પરંતુ ઇન્ડિયન આર્ટિસ્ટ માટે પણ ખૂબ જ મોટી છે. મને લાગે છે કે આ કોલૅબરેશન ભવિષ્યના અન્ય કોલૅબરેશન માટેની શરૂઆત છે. આ ગીત કૉન્ફિડન્સ, તમારા આર્ટમાં રહેલા પાવરને શોધવા અને તમારા પ્રેમ વિશે છે. આપણને જ્યારે આપણા લોકોને સપોર્ટ મળે છે ત્યારે આપણે કોઈ પણ મુસીબતને પાર કરી શકીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK