વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.