Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.

17 October, 2024 11:50 IST | Mumbai
Prince Manvendra Singh Gohil: સજાતિયતાને સાહજિકતાથી સ્વીકારાય તે મજબુત સમાજની નિશાની

Prince Manvendra Singh Gohil: સજાતિયતાને સાહજિકતાથી સ્વીકારાય તે મજબુત સમાજની નિશાની

માન્વેન્દ્ર સિંહ ગોહિલ (Prince Manvendra Singh Gohi), રાજપીપળાના રાજકુમાર છે. તેઓ વિશ્વનાં પહેલાં એવા રાજવી સભ્ય છે જેમણે પોતાની સજાતિયતા દુનિયા સામે સ્વીકારી. આ ઇન્ટરવ્યુમાં તેઓ સર્વનો સ્વીકાર કેટલો અગત્યનો છે તે અંગે તથા તેમની પોતાની જાહેર કબુલાત પછી કઇ રીતે બાબતો બદલાઇ તે અંગે વાત કરે છે. 

07 December, 2020 11:33 IST |
ગુજરાત દિવસ નિમિત્તે Radio Cityનો આ ખાસ સંદેશ, રખે ચૂકતાં

ગુજરાત દિવસ નિમિત્તે Radio Cityનો આ ખાસ સંદેશ, રખે ચૂકતાં

ગુજરાત દિવસ નિમિત્તે આજે જ્યારે ગુજરાતની યશગાથાઓ ગવાઇ રહી છે, મહાગુજરાત આંદોલનનો જુસ્સો યાદ કરાઇ રહ્યો છે ત્યારે જરૂરી છે કેટલીક સાવચેતી સમજવી.. ગુજરાત સ્થાપના દિવસે  રેડિયો સિટીનાં આપણા RJs કહે છે કંઇક ખાસ..

01 May, 2020 04:12 IST |
આવી રહી છે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની રાજકીય સફર, જુઓ વીડિયો

આવી રહી છે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની રાજકીય સફર, જુઓ વીડિયો

પૂર્વ વિદેશ પ્રધાન અને સુષ્મા સ્વરાજ એક એવા નેતા જેમને વોશિંગ્ટન પોસ્ટે ભારતના સુપરમોમ તરીકે બિરદાવ્યા હતા. ભારતે હવે પોતાના સુપરમોમ ગુમાવી દીધા છે. ત્યારે જુઓ કેવી રીતે સુષ્મા સ્વરાજનું નિધન થયું. કેવી હતી તેમની રાજકીય સફર ?

20 August, 2019 11:15 IST |
કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છ એટલે કલાની ભૂમિ એમ કહીએ તો ખોટું નથી. રોગન આર્ટ હોય કે સંગીત કચ્છની ધરતી પર ખજાનો પડેલો છે. આવી જ એક વર્લ્ડ ફેમસ કલા છે કચ્છનું વુડન આર્ટ. લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી બનાવાતું ફર્નિચર. આ વુડન આર્ટની ખાસિયત એ છે કે તેની કોતરણી માત્ર હાથેથી જ થાય છે. અને તેમાં લાકડુ પણ પાછું મલેશિયાનું જ વપરાય છે. રેડિયો સિટી વડોદરાની RJ જાનવીએ આવા જ એક કારીગર સાથે વાતચીત કરી છે. વીડિયો જોઈને જાણો કચ્છના વુડન આર્ટની ખાસિયતો

08 March, 2019 10:50 IST |
ખુલાસો ! કેમ સેલિબ્રિટીઝ વાંચે છે મિડ ડે !

ખુલાસો ! કેમ સેલિબ્રિટીઝ વાંચે છે મિડ ડે !

તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ગમતા સેલિબ્રિટીઝ રોજેરોજના સમાચાર ક્યાંથી મેળવે છે. જો હા તો આ વીડિયોમાં તમારા સવાલોના જવાબ છુપાયેલા છે.

08 March, 2019 10:48 IST |
અમરેલીઃઘરમાં ઘૂસ્યો સિંહ, ગીરના રાજાનો આવો હતો ઠાઠ

અમરેલીઃઘરમાં ઘૂસ્યો સિંહ, ગીરના રાજાનો આવો હતો ઠાઠ

ધારી તાલુકાના પાટલા ગામમાં સિંહ ઘૂસ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ધારીના પાટલા ગામમાં સિંહ એક ખેડૂતના ઘરમાં ઘૂસ્યો હતો. આ સમયે ઘરમાં 15 જેટલા લોકો હાજર હતા. સાથે જ 20 જેટલી ભેંસ પણ ઘરના ફળિયામાં બાંધેલી હતી. ઘરમાં ઘૂસ્યા બાદ સિંહ મગફળીના ઢગલા પર બેસી ગયો હતો. આ જ સમયે સ્થાનિકોએ આખીય ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી.

27 December, 2018 12:14 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK