Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

કચ્છનું વુડન કાર્વિંગ છે ખાસ, જાણો કેવી રીતે થાય છે કોતરણી ?

08 March, 2019 10:50 IST |

કચ્છ એટલે કલાની ભૂમિ એમ કહીએ તો ખોટું નથી. રોગન આર્ટ હોય કે સંગીત કચ્છની ધરતી પર ખજાનો પડેલો છે. આવી જ એક વર્લ્ડ ફેમસ કલા છે કચ્છનું વુડન આર્ટ. લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી બનાવાતું ફર્નિચર. આ વુડન આર્ટની ખાસિયત એ છે કે તેની કોતરણી માત્ર હાથેથી જ થાય છે. અને તેમાં લાકડુ પણ પાછું મલેશિયાનું જ વપરાય છે. રેડિયો સિટી વડોદરાની RJ જાનવીએ આવા જ એક કારીગર સાથે વાતચીત કરી છે. વીડિયો જોઈને જાણો કચ્છના વુડન આર્ટની ખાસિયતો

08 March, 2019 10:50 IST |

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK