Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


જન્મદિવસની ઉજવણીમાં ખાસ મિત્રો અને મહેમાનો સાથે અંજન શ્રીવાસ્તવ

અંજન શ્રીવાસ્તવઃ જ્યારે નવી અને જુની `વાગલે કી દુનિયાએ મળીને કરી `દિલખુશ` પાર્ટી

એંશીના દાયકામાં ઉછરેલા દરેક માણસ માટે "વાગલે કી દુનિયા" એખ ખાસ સિરીયલ રહી છે. જાણીતા કાર્ટુનિસ્ટ આર કે લક્ષ્મણના પાત્ર કોમન મેનથી પ્રેરિત આ ધારવાહિક લોકોની સાંજ સુધારતું. વાગલે કી દુનિયાનું પાત્ર ભજવનારા અંજન શ્રીવાસ્તવ સિરિયલ્સ અને ફિલ્મોના રસિયાઓ માટે જરાય અજાણ્યું નામ નથી. તેમના હાવભાવ, પાત્ર સાથેનું તાદાત્મ્ય આજે ચાળીસી વટાવી ચુકેલા દરેકને યાદ હશે.  તાજેતરમાં જ અંજન શ્રીવાસ્તવનો 74મો જન્મદિવસ ઉજવાયો. મજાની વાત એ છે કે જુના વાગલેકી દુનિયાના અભિનેતાઓની સાથે આ ઉજવણીમાં ભળ્યા નવી વાગલે કી દુનિયાના અભિનેતાઓ. વાગલે કી દુનિયા સિરિયલને જેડી મજીઠિયાએ પુનર્જન્મ આપ્યો છે. અંજનજીના પરિવાર અને ખાસ મિત્રો સાથેની આ સાંજ યાદગાર રહી - જુઓ તેનો પુરાવો તસવીરોમાં. 

03 June, 2022 05:03 IST | Mumbai
કાશ્મીરાએ પોતાનો આ ફોટોશૂટ ટૂ પીસ બિકીનીમાં કરાવ્યો છે.

ટુ પીસ બિકીની પહેરીને કાશ્મીરા શાહે કરાવ્યું ફોટોશૂટ, જુઓ હૉટ અને સિઝલિંગ તસવીરો

ટેલીવિઝન અભિનેતા કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે, તે સતત પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતી હોય છે. આમ સોશિયલ મીડિયા પર કાશ્મીરા શાહ એક્ટિવ છે. તાજેતરમાં જ કાશ્મીરા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. (તસવીર સૌજન્ય   કાશ્મીરા શાહ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

31 May, 2022 04:32 IST | Mumbai
તસવીર સૌજન્ય - જેનિફર વિન્ગેટ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

Jennifer Winget: જુઓ `બેહદ`ની બોલ્ડ માયાનો ગ્લેમરસ અંદાજ

સુંદર જેનિફર વિન્ગેટનો ટેલિવિઝન પર અનોખો ચાર્મ છે. પોતાના કેરેક્ટર (સરસ્વતીચંદ્રમાં કુમુદ અને બેહદની બોલ્ડ માયા)થી ઓળખ મેળવનાર જેનિફર વિન્ગેટ ટીવી શૉ `બેપનાહ`માં જોવા મળી હતી. તો ચલો કરીએ એના સુંદર, બ્યૂટીફૂલ અને ગ્લેમરસ તસવીરો પર એક નજર.

30 May, 2022 03:47 IST | Mumbai
કાન ફેસ્ટિવલમાં ગુજરાતી અભિનેત્રી હેલી શાહ

અભિનેત્રી હેલી શાહે કાન 2022ના રેડ કાર્પેટ પર દેખાડ્યો જલવો, લૂકથી ચાહકો દંગ

ટીવી એક્ટ્રેસ હેલી શાહે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. સ્વરાગિનીમાં મુખ્ય ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી અભિનેત્રી એકદમ ગોર્જિયસ ગ્લોઝી ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી, આ ગુજરાતી અભિનેત્રી જ્યારે તે રેડ કાર્પેટ પર આવી ત્યારે તેણે ઘણી નજારોને આકર્ષી હતી. તસવીર સૌજન્ય: હેલી શાહનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

19 May, 2022 06:35 IST | Mumbai
ભક્ત ગોરા કુંભારમાં ગોરાનું પાત્ર ભજવનાર શ્રેયના જુદા જુદા લૂક્સ...

Happy Birthday: ભક્ત ગોરા કુંભાર ફેમ ગોરા ઉર્ફે શ્રેય મારડીયા

શ્રેય મારડીયાનો જન્મ જુનાગઢના માણાવદર ગામમાં 2મે 1998ના રોજ થયો. કલર્સ ગુજરાતીની લોકપ્રિય સીરિયલ `ભક્ત ગોરા કુંભાર`માં ગોરાનું પાત્ર ભજવનાર શ્રેય આજે પોતાનો 24મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે જાણો તેના વિશે વધુ.... 

02 May, 2022 07:31 IST | Mumbai
આજે દીપિકા ચિખલિયાના જન્મદિવસે જુઓ તેમની લાઇફ જર્ની તસવીરો સાથે....

હેપ્પી બર્થ-ડે દીપિકા ચિખલિયા: જુઓ `રામાયણ`ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે

રામાયણમાં સીતાનું પાત્ર ભજવ્યા બાદ દીપિકા ચિખલીયા ઘર ઘરમાં જાણીતાં બની ગયાં હતાં. જો કે રામાયણ સિરીયલ બાદ તેઓ ભુલાઈ ગયાં. બાદમાં કેટલીક ફિલ્મો અને સિરીયલ બાદ થોડોક સમય પહેલા આવેલી ગુજરાતી ફિલ્મ `નટસમ્રાટ`માં દેખાયાં હતાં. ત્યારે જુઓ એક સમયની સીતા આજે કેવી લાઈફ જીવી રહી છે. આજે દીપિકા ચિખલિયા પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. જુઓ તસવીરો (તસવીર સૌજન્યઃઈન્સ્ટાગ્રામ)    

29 April, 2022 02:46 IST | Mumbai
અનુપમા (Anupama) ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) આજે પોતાનો 45મો જન્મમદિવસ ઉજવી રહી છે. 5 એપ્રિલ 1977ના કોલકાતામાં જન્મેલી રૂપાલીને સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.

7 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે રુપાલી ગાંગુલી, આવી છે `અનુપમા`ની કરિઅર જર્ની

અનુપમા ફેમ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી (Rupali Ganguly)આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના ચાહકો સોશિયલ મીડિયા પર જન્મદિવસ પર વિશ કરી રહ્યા છે. આજે અભિનેત્રીની કરિઅર જર્ની વિશે જાણો અહીં... (તસવીર સૌજન્ય રુપાલી ગાંગુલી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

05 April, 2022 05:09 IST | Mumbai
બાલિકા વધુમાં નંદિનીનો રોલ કર્યા બાદ ગ્રેસી ગોસ્વામીને મળી વધારે લોકપ્રિયતા

International Women`s Day: વડોદરાની ગ્રેસીની બાલિકા વધુથી લઈ બેગમજાન સુધીની સફર

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ ગુજરાતમાં જન્મેલી અને નાના ઉંમરમાં લાખોની કમાણી કરનારી અભિનેત્રી ગ્રેસી ગોસ્વામીની, જેણે બાલિકા વધુમાં નંદનીનું પાત્ર ભજવીને દરેકના દિલમાં જગ્યા બનાવી છે. 

10 March, 2022 10:01 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK