Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Graphology: જાણો અક્ષરો કેવી રીતે બદલી શકે છે તમારી કિસ્મત, જુઓ તસવીરો

Graphology: જાણો અક્ષરો કેવી રીતે બદલી શકે છે તમારી કિસ્મત, જુઓ તસવીરો

ગ્રાફોલૉજી એટલે શું? ગ્રાફોલૉજી એટલે વ્યક્તિના લખાણ પરથી તમે એમનું વ્યક્તિત્વ જાણી શકો છો. જેમ કે એ વ્યક્તિનો સ્વભાવ, આત્મવિશ્વાસ, એનું લક્ષ્ય કેટલું ઉંચુ રાખી શકશે, નેગેટિવ છે કે પૉઝિટિવ કુલ મળીને આ બધું તમારા લખાણ પરથી તમારો સ્વભાવ ઓળખી શકાય છે. તો ચલો આપણે ગ્રાફોલૉજીસ્ટ નિષ્ણાંત અવની શાહ પાસેથી એના વિશે વધુ જાણકારી મેળવીએ અને લઈએ કેટલીક ટિપ્સ...

23 December, 2020 10:25 IST |
14 ડિસેમ્બરના છે સોમવતી અમાસ, જાણો આ દિવસનું મહત્વ, શું કરવું અને શું નહીં...

14 ડિસેમ્બરના છે સોમવતી અમાસ, જાણો આ દિવસનું મહત્વ, શું કરવું અને શું નહીં...

હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે સોમવતી અમાસ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અને શાસ્ત્રો પ્રમાણે, સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન-પુણ્ય અને દીપદાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ગંગા કે અન્ય કોઇણપ પવિત્ર નદી કે જળકુંડમાં સ્નાન કરવું ફળદાયક હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નદીઓમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સૂર્યોદય પહેલા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે આ કામ કરવાથી જીવનમાં સુખ-સૌભાગ્યનો વરસાદ થાય છે, તો કેટલાક કામ એવા પણ છે જે કરવાથી તમારા જીવનમાં દુઃખ વ્યાપી શકે છે. જાણો તેના વિશે વધુ...

14 December, 2020 08:22 IST |
 ગણેશોત્સવઃવિસર્જન માટે આ છે યુનિક અને ઈન્સ્ટ્રેસ્ટિંગ સ્લોગન્સ

ગણેશોત્સવઃવિસર્જન માટે આ છે યુનિક અને ઈન્સ્ટ્રેસ્ટિંગ સ્લોગન્સ

ગણેશોત્સવ પૂરો થવાના આરે છે. સ્થાપન કરેલા ગણપતિને હવે વિદાય અપાશે. 10-10 દિવસ સુધી ઉત્સવ ઉજવ્યા બાદ ગણપતિનું વિસર્જન કરાશે. જો કે જેટલી ધામધૂમથી આ ગણેશોત્સવ ઉજવાય છે, એટલી જ ધામધૂમથી બાપ્પાને વિદાય અપાય છે. સાથે જ આવતા વર્ષે ફરી આમંત્રણ પણ અપાય છે. વિસર્જન દરમિયાન જ એક સ્લોગન વારંવાર સાંભળવા પડે છે. गणपती बाप्पा मोरया... पुढ्या वर्षी लवकर या. જો કે આ તો દર વર્ષે કાને પડતું સ્લોગન છે, પરંતુ કેટલાક સ્લોગન્સ એવા પણ છે આ વર્ષે વિસર્જનમાં ધૂમ મચાવી રહ્યા છે.

10 September, 2019 01:05 IST |
મહંત સ્વામીનું સરળ, સાલસ અને સૌમ્ય વ્યક્તિત્વ, સાબિતી છે આ ફોટોઝ

મહંત સ્વામીનું સરળ, સાલસ અને સૌમ્ય વ્યક્તિત્વ, સાબિતી છે આ ફોટોઝ

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિનુ પટેલ છે. પ્રમુખ સ્વામીએ મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. (Image Courtesy: BAPS Instagram)

29 April, 2019 12:37 IST |
રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

રામનવમી પર ભગવાન રામની આરાધના કરો આ સુપ્રસિદ્ધ ભજનથી

હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે અસત્ય પર સત્યનો હંમેશા વિજય થતો હોય છે જ્યારે સમાજમાં અપ્રમાણિકતા, હિંસા, દુરાચારનો પ્રભાવ વધી જાય ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ અવતાર લે છે અને તે દૈત્ય શક્તિનો સંહાર કરે છે. તે જ શાસ્ત્રો પ્રમાણે ભગવાન રામનો જન્મ દસ માથાવાળા દશાનનનો વિનાશ કરવો થયો હતો તેવું કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બાર વાગ્યે થવાની માન્યતા છે તેથી આ દિવસને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક રીતે જોતા તેમના નામે અનેક ગીતો અને ભજનોની રચના થઈ છે જે આ પ્રમાણે છે. 

13 April, 2019 03:57 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK