કોન્ડોમ શબ્દ સાંભળતા જ બધાના મોઢેથી ઓ મા માતાજી નિકળી જાય અને એવો ભાવ દર્શાવે જાણે કે ગુનો કર્યો હોય. ભારતમાં પણ આ જ સ્થિતિ છે. ત્યારે થાઈલેન્ડના કોન્ડમની થીમ પર બનેલા આ કેફે (Condom Cafe)વિશે જાણી તમને નવાઈ લાગશે.
આકાશ ચૂમતી ઇમારતોના હાલના ફોટો તેમ જ ૧૦૦ વર્ષ પહેલાં લીધેલા ફોટોને જોઈએ તો શહેરમાં જોવા મળતા પરિવર્તન અનુભવી શકાય છે. સિડની ઑપેરા હાઉસ કે ટોક્યોના રેડિયો ટાવરનું અસ્તિત્વ જ નહોતું. એ વખતનું લંડન અને આજના લંડન વચ્ચેનો ફરક જોઈ શકાય છે. પૅરિસ અને લિવરપુલના ફોટો જોઈએ તો એ તેમના લૅન્ડમાર્ક સમાન ઇમારતની ફરતે એ કેવા વિકસ્યા છે એ જોઈ શકાય છે. હાલના મોટા ભાગના ફોટો રાતે લેવામાં આવ્યા છે. આ તસવીરો વાસ્તવમાં દુનિયાનાં મોટાં શહેરોમાં કેવું પરિવર્તન આવ્યું છે એનો અરિસો છે. આ શહેરોની ઝાકમઝોળમાં હજી પણ સતત વધારો થતો જ રહ્યો છે. એક મોબાઇલ કંપની દ્વારા આ ફોટોઝ કમ્પાઇલ કરાયા છે.
આ વિશ્વમાં એકથી એક ચડિયાતાં લોકો છે. જેમની હરકતો નાયાબ હોય છે તેમનું નામ વર્લ્ડ રેકૉર્ડમાં સામેલ થાય છે. આજે એવા જ એક અજુગતી હરકત કરનારાં આ બહેન વિશે જાણો વધુ... (તસવીર સૌજન્ય બિયાંકા ફેરો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK