Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ છે આ રીલ્સ, જેમાં લોકો ભજવે છે ફિલ્મી કિરદાર!

ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ છે આ રીલ્સ, જેમાં લોકો ભજવે છે ફિલ્મી કિરદાર!

Published : 31 May, 2022 09:56 PM | Modified : 05 June, 2022 10:00 AM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

ઇન્સ્ટરગ્રામ આવા જ વીડિયોઝથી, ટુ બી પ્રિસાઇઝ રીલ્સથી છલકાઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


ફિલ્મી કિરદાર ભજવવું કોને ન ગમે? એમાં પણ જો પાત્ર પોતાના ફેવરેટ શો કે ફિલ્મનું હોય તો તે જોનાર અને ભજવનાર બંને અચૂક મજા પડે. તાજેતરમાં ઇન્સ્ટરગ્રામ આવા જ વીડિયોઝથી, ટુ બી પ્રિસાઇઝ રીલ્સથી છલકાઈ રહ્યું છે, જ્યાં ઇન્સ્ટાગ્રામર્સ રિયલ લાઈફની ચૂટકીભર વાતો લઈ, તેને સંબંધિત પાત્ર સાથે જોડી, તે મુજબ તૈયાર થઈ રીલ્સના માધ્યમે દર્શાવી રહ્યા છે. આ દરેક રીલ્સમાં કિકીમોટેલેબા ગીત ‘ટિગિની’ ખૂબ વપરાઈ રહ્યું છે. તમે પણ જુઓ કેટલીક મજેદાર-ફની રિલ્સ અને જણાવો કેન યુ રિલેટ ટુ ધિસ?


શું તમારા બાળપણમાં તમને ડાન્સનો શોખ હતો? તો તમને પણ આ વાક્ય અચૂક કહેવામાં આવ્યું હશે…



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adil Feroz Khan (@adilkhan.official)


બાળપણના તમારો ડાન્સના શોખને પગલે તમને મોટી ઉંમરે પણ કોઈ સ્ટેપ કરવા કહે તો તમારું રીએક્શન શું હોય?


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Maru (@karanmaru_)

આ રીલ જોયા બાદ તમને તમારો ચડ્ડીબડી જરૂર યાદ આવશે!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manasee Agarwal (@manasee.agarwal)

શું તમે પણ આ રીતે શરમાવ છો?જરા અરીસામાં જુઓ તો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tanya Balchandani? (@glittersbytanya)

તમારી સાથે લગ્નમાં આવ્યું થયું છે ખરું?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suriya Mishra (@suru.mi)

વુડ યુ લાઇક સમ ટી?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sukriti (@hisukriti)

તમે ક્લબમાં કઈ રીતે ડાન્સ કરો છો?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepak Chauhan (@deepakchauhan.102)

તમારા અને તમારા મિત્રના જીવનમાં આ દિવસ ન આવે બસ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suriya Mishra (@suru.mi)

જબ વી મેટનો આ સીન યાદ છે તમને?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divya Bajaj ? (@bajajdiva27)

નાઈટ આઉટની પરમિશન તમને મળે છે?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ᴊɪɴɪ . ꜰᴀꜱʜɪᴏɴ | ꜱᴛʏʟᴇ ɪɴꜱᴘᴏ? (@thetreschic21)

તમે ક્યારેય નેટવર્ક માર્કેટિંગના નેટવર્કમાં જોડાયા છો?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dushyant Kukreja (@dushyant.kukreja)

અભી હમ ભી રખતે હૈ. આવજો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Funyaasi (@funyaasi)

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2022 10:00 AM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK