Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > માર્ગદર્શન > સમન્થા પ્રભુએ બ્રા પહેરીને કરાવ્યું ફોટોશૂટ, અનુષ્કા શર્મા પણ થઈ ગઈ પ્રભાવિત

સમન્થા પ્રભુએ બ્રા પહેરીને કરાવ્યું ફોટોશૂટ, અનુષ્કા શર્મા પણ થઈ ગઈ પ્રભાવિત

Published : 07 June, 2022 04:57 PM | Modified : 20 December, 2023 02:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સમન્થાની પોસ્ટ પર દક્ષિણની ઘણી અભિનેત્રીઓએ પ્રતિક્રિયા આપી હતી

તસવીર સૌજન્ય: સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સમન્થા રૂથ પ્રભુ

તસવીર સૌજન્ય: સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, સમન્થા રૂથ પ્રભુ


કી હાઇલાઇટ્સ

  1. સમન્થાની પોસ્ટ 1
  2. સમન્થાની પોસ્ટ 2
  3. સમન્થાની પોસ્ટ 3

ફેમિલી મેન 2 સિરીઝ બાદ સમન્થાની કારકિર્દી ખૂબ જ ઊંચાઈએ પહોંચી ગઈ છે. તાજેતરમાં, તેણે એક બ્રાન્ડ માટે એક સિઝલિંગ ફોટોશૂટ કર્યું હતું, જેની એક તસવીર સમન્થાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોમાં સમન્થા એટલી કિલર લાગી રહી હતી કે અનુષ્કા શર્મા પણ પોતાને કમેન્ટ કરવાથી રોકી શકી નહીં. સમન્થાની પોસ્ટ પર દક્ષિણની ઘણી અભિનેત્રીઓએ પ્રતિક્રિયા આપી હતી.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)




સમન્થા બ્રામાં પોઝ આપીને હિટ થઈ ગઈ

સમન્થા રૂથ પ્રભુએ આ ફોટોશૂટ એક બ્રાન્ડ માટે કરાવ્યું હતું, આ પહેલા પણ સમન્થાએ આ ફોટોશૂટની એક બેગ સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સમન્થા એટલી સિઝલિંગ દેખાઈ રહી છે કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. સમન્થાએ કાળી બ્રા સાથે બ્લેક-યેલો પેન્ટ પહેર્યું છે. બ્રોન્ઝ મેક-અપમાં સમન્થાનો પોઝ ખૂબ જ આકર્ષક લાગે છે. સમન્થાની આ તસવીર પર બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ કોમેન્ટ કરી છે. અભિનેત્રીને સમન્થાનો ફોટો એટલો ગમ્યો કે તેણે તરત જ કોમેન્ટ કરી અને લખ્યું `હોટી`. સામંથાએ પણ અનુષ્કાની કૉમેન્ટ પર હેપ્પી ઇમોજીનો જવાબ આપ્યો છે.


સમન્થાની આ તસવીર પર અનુષ્કા શર્માની સાથે હંસિકા મોટવાણી સહિત અન્ય ઘણી સાઉથ અભિનેત્રીઓએ કોમેન્ટ કરી અને વખાણ કર્યા છે. તેલુગુ અભિનેત્રી લક્ષ્મી મંચુએ કોમેન્ટ કરી અને લખ્યું કે “કોઈ ફાયર એકસ્ટિંગ્વિશર લાવો.” તે જ સમયે, ચાહકોએ ફેમિલી મેન અભિનેત્રીના જોરદાર વખાણ પણ કર્યા. કેટલાકે ફાયર ઇમોજી કમેન્ટ કરી તો કેટલાકે સુંદર જેવી કોમેન્ટ કરી.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK