બૉલિવૂડ ફિલ્મ `હોલીડે`, `રેસ 3` અને `કમાન્ડો 2` જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ચમકનારા ડેશિંગ ગુજરાતી અભિનેતા ફ્રેડી દારૂવાલા વિશે વાત કરીએ ત્યારે દરેક ગુજરાતી ગર્વ અનુભવે છે. આજે આ હેન્ડસમ અને ડિઝાયરેબલ અભિનેતા ફ્રેડી દારૂવાલાનો જન્મદિવસ છે. ત્યારે ચાલો જાણીએ બૉલિવૂડ સ્ટાર ફ્રેડી દારૂવાલાની જાણી-અજાણી વાતો વિશે... (તસવીર: સૌ. ઈન્સ્ટાગ્રામ)
12 May, 2022 05:37 ISTફારુખ શેખને તેમના ઉમદા સ્વભાવ માટે ઓળખવામાં આવે છે. ફારુખ શેખે તેમનું જીવન અંત સુધી જીવંત રાખ્યુ હતુ. હમેશા મોં પર સ્મિત રાખતા ફારુખ શેખનો જન્મ ગુજરાતના સુરત અમરોલીમાં થયો હતો. પિતાના વ્યવ્સાયના કારણેે ફારુખ શેખ મુંબઈ શિફ્ટ થયા હતા.
25 March, 2022 11:52 ISTસુરતમાં ગત મહિને ગ્રીષ્મા હત્યા કેસની ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યા નથી. આ ઘટનાનો વાયરલ થયેલો વીડિયો પણ હજી લોકોની આંખનોની સામે જ છે. તે સમયે તમાશો જોતા અને વીડિયો બનાવતા લોકો પર અને આ માનસિકતા પર પણ સવાલ ઊઠ્યા હતા. તે ઉપરાંત ધોળે દિવસે લોકોની વચ્ચે આવી ઘટના કઈ રીતે બની શકે? તેવો સવાલ પણ લોકોના મનમાં આવ્યો હતો. આવા અનેક સવાલો સાથે સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસનો સંદર્ભ લઈ એક જુદા જ પ્રકારનું નાટક તૈયાર કરવામાં આવ્યું છે.
24 March, 2022 12:31 ISTADVERTISEMENT