કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલયના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની આવતા રવિવારે યોજાઈ રહેલી ચૂંટણીમાં મુંબઈ મહાજનની વિવિધ સંસ્થાઓએ એક ચોક્કસ પૅનલને મત આપવાની અપીલ કરતી જાહેરાતો છપાવતાં થયો વિવાદ : આ વિશે તેમને પુછાયું તો તેમણે કહ્યું આ બહુ જૂની પ્રણાલી છે
માણિકપુરમાં ઘરમાં થયેલી ચોરીનો કેસ ઉકેલવામાં માણિકપુર પોલીસ સ્ટેશનની ક્રાઇમ બ્રાન્ચ-બેની ટીમને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. આ ચોરી ફરિયાદી મહિલાએ જ કરી હોવાનું બહાર આવ્યું છે.
શ્રી વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનની ચૂંટણી લડી રહેલી એકતા પૅનલે મૅન્યુઅલ કાઉન્ટિંગની માગણી
કરી છે, જ્યારે અખંડ વાગડ પૅનલનું કહેવું છે કે અમને સ્કૅનિંગ મશીનથી થતી ગણતરી પ્રત્યે પૂરો વિશ્વાસ છે
સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન: પાંચ વાગ્યા સુધી મતદાન સેન્ટરમાં પહોંચેલા લોકોને મત આપવા દેવાશે : નવ વાગ્યા બાદ મતગણતરી શરૂ થવાની શક્યતા : મોડી રાત્રે પરિણામ જાહેર થશે
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK