આજે બાન્દ્રામાં દેખાયા આ સેલેબ્સ
યોગેન શાહ
બ્લૂ એન્ડ બ્લૂના કૉમ્બિનેશનમાં આથિયા શેટ્ટી બાન્દ્રામાં તેના કેઝ્યૂઅલ અવતારમાં જોવા મળી હતી.
યોગેન શાહ
વ્હાઈટ ટીશર્ટ, બ્લેક ગોગલ્સ, વ્હાઈટ શૂઝ સાથે ગ્રે જીન્સનું કૉમ્બિનેશન કરીને બાન્દ્રામાં ફરહાન અખ્તર પાપારાઝીના કેમેરામાં કેદ થયો.
યોગેન શાહ
બ્લેક ઈન સાથે ઉપર વ્હાઈટ સ્ટ્રીપ્ડ ગોલ્ડન ખાખી ફૂલ સ્લીવ્સ જેકેટ અને બ્લૂ શૉર્ટ્સ સાથે વ્હાઈટ શૂઝમાં શિબાની દાંડેકરનો આ લૂક ખરેખર અપનાવવા જેવો છે.
યોગેન શાહ
પ્રિન્ટેડ લૉન્ગ ટૉપમાં કુબ્રા સૈતનો કૅઝ્યૂઅલ અંદાજ.
યોગેન શાહ
જિમ લૂક્સમાં સોહા અલી ખાનનો હોટ અવતાર ખરેખર છે અપનાવવા જેવો.
યોગેન શાહ
ભારે સુરક્ષા સાથે KKBKKJનું ટ્રેલર લૉન્ચ