?>

ખૂબ ફાયદાકારક છે આ નાનું રસીલું ફળ

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Apr 07, 2023

જાંબુમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ત્વચાને કોમળ રાખવામાં માટે મદદ કરે છે.

Istock

સફેદ જાંબુમાં રહેલું ડાયેટરી ફાઇબર વજનને અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Istock

સફેદ જાંબુમાં લગભગ 93 ટકા પાણી હોય છે, જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખે છે.

Istock

તમને આ પણ ગમશે

ઉનાળામાં આ 5 ફળો ખાવાના છે અઢળક ફાયદા

હીટને હરાવવા આ છે 5 હેલ્ધી ડાયટ ટિપ્સ

સફેદ જાંબુમાં ડાયેટરી ફાઇબર કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકે છે, જે અન્યથા હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને આમંત્રણ આપે છે.

Istock

આ ફળમાં રહેલા એન્ટિ-ફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ, શરીરને ઇન્ફેકશનથી પણ બચાવે છે.

Istock

બ્લડમાં રહેલ LDL કન્ટ્રોલના 5 સરળ ઉપાય

Follow Us on :-