Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



બોલતા પોપટે માલિકને ૪૨ લાખ કરતાં વધુ ફૉલોઅર્સ મેળવી આપ્યા

માનવીની જેમ જ વાતો કરતા અને નકલ ઉતારતા હેમલેટે બ્રિજેટને કંપની આપીને તેની એકલતા દૂર કરી હતી

07 June, 2022 10:23 IST | Tumbarumba | Gujarati Mid-day Correspondent

ખોવાયેલું માસ્ટરપીસ સાધારણ બંગલામાં લટકતું મળ્યું અને ૨.૪૯ કરોડમાં વેચાયું

હરાજીકર્તા પીટર મેસને જણાવ્યું હતું કે આ ચિત્રની સારી કિંમત આવશે એ અમે જાણતા હતા, પરંતુ તેને મળેલી ​કિંમત અમારી અપેક્ષા કરતાં ઘણી વધુ છે

07 June, 2022 10:19 IST | London | Gujarati Mid-day Correspondent

૫૦૦૦ લોકો લાંબા રસ્તા પર ૫૦૦ જેટલાં ટેબલ ગોઠવીને જમવા બેઠા

સૌથી લાંબી સ્ટ્રીટ પાર્ટીનો રેકૉર્ડ લૅન્કેશરમાં જોવા મળ્યો હતો

07 June, 2022 10:14 IST | Lancashire | Gujarati Mid-day Correspondent

ભઈ, આ શોખ પૈસાદારને જ પરવડે

જોઈએ આવાં કેટલાંક ઉપકરણો...

07 June, 2022 09:43 IST | Washington | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

ટ્રેવિસ સ્ટિચ

કસીનો ચિપ્સનો સૌથી ઊંચો મીનારો કરવાનો વર્લ્ડ રેકૉર્ડ

જેમાં કુલ ૩૪૦ કસીનો ચિપ્સને એકની ઉપર એક ગોઠવવામાં આવી હતી

06 June, 2022 10:26 IST | Minnesota | Gujarati Mid-day Correspondent
ઝેગ્રોસ જાફ

માત્ર ૭૦ સેકન્ડમાં ૩ પીત્ઝા તૈયાર કર્યા

ઝેગ્રોસ જાફે લાસ વેગસની ધ વેનેટિયન હોટેલમાં વિશ્વભરના પીત્ઝા ઉત્પાદકોને લડત આપીને ન્યાયાધીશો અને ૮૦૦૦ લોકોની ભીડની ઉપસ્થિતિમાં તાજ મેળવ્યો હતો

06 June, 2022 10:23 IST | Las Vegas | Gujarati Mid-day Correspondent
મૅન્યુએલા નામનો માદા કાચબો પરિવાર સાથે

ગુમ થયેલો કાચબો ૩૦ વર્ષ પછી ઘરમાંથી જ મળી આવતાં ખુશી છવાઈ

ઘરમાં ઇલેક્ટ્રિકનું કામ ચાલુ હોવાથી એ દરમ્યાન કાચબો ગુમ થયો હોવાનું પરિવાર માનતો હતો

06 June, 2022 10:16 IST | Brazil | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આ કેફે છે કે કોન્ડોમની શોપ..? જ્યાં જુઓ ત્યાં કોન્ડોમ, તસવીરો જોઈ રહી જશો દંગ 

કોન્ડોમ શબ્દ સાંભળતા જ બધાના મોઢેથી ઓ મા માતાજી નિકળી જાય અને એવો ભાવ દર્શાવે જાણે કે ગુનો કર્યો હોય. ભારતમાં પણ આ જ  સ્થિતિ છે. ત્યારે થાઈલેન્ડના કોન્ડમની થીમ પર બનેલા આ કેફે (Condom Cafe)વિશે જાણી તમને નવાઈ લાગશે. 
03 May, 2022 07:33 IST | Mumbai

આ વેહિકલનાં વ્હીલ્સ રોડની કન્ડિશન મુજબ આપોઆપ વળે છે

આ વેહિકલનાં વ્હીલ્સ રોડની કન્ડિશન મુજબ આપોઆપ વળે છે

આ ટૂ-સીટર વેહિકલમાં સ્પેશ્યલ સસ્પેન્શન સિસ્ટમ છે, જેને લીધે એનાં દરેકેદરેક વ્હીલ્સ રોડની જુદી-જુદી કન્ડિશન મુજબ આપોઆપ વળે છે. એની હેડલાઇટ્સ પણ રોટેટ થઈ શકે છે.

04 June, 2022 12:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાળેલી બિલાડીની માફક ઊછરેલા સિંહબાળની આ તસવીરો વેચવાની છે

પાળેલી બિલાડીની માફક ઊછરેલા સિંહબાળની આ તસવીરો વેચવાની છે

બન્ને મૂળ ઑસ્ટ્રેલિયન સોશ્યલાઇટ્સે તેમના સિંહની પાર્ટીઓમાં પરેડ કરાવી, ઓપન મર્સિડીઝમાં ડ્રાઇવ પર લઈ જતા તેમ જ ચેલ્સિયા ખાતે આવેલા તેમના ફ્લૅટમાં મુક્તપણે વિચરવાની છૂટ આપતા હતા.

04 June, 2022 12:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ સાઇકલરિક્ષામાં ભૂત છે

આ સાઇકલરિક્ષામાં ભૂત છે

ભૂતપ્રેતમાં માનનારા લોકો આ વિડિયો જોઈને ચોક્કસ એની પાછળ કોઈ અસામાન્ય શક્તિ હોવાની ધારણા બાંધી શકે છે.

04 June, 2022 12:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK